Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 4725 | Date: 22-May-1993
કરી કરી ભૂલો જીવનમાં રે પ્રભુ, આ બાળ તારો, તારી સામે આવી ઊભો છે
Karī karī bhūlō jīvanamāṁ rē prabhu, ā bāla tārō, tārī sāmē āvī ūbhō chē

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

Hymn No. 4725 | Date: 22-May-1993

કરી કરી ભૂલો જીવનમાં રે પ્રભુ, આ બાળ તારો, તારી સામે આવી ઊભો છે

  No Audio

karī karī bhūlō jīvanamāṁ rē prabhu, ā bāla tārō, tārī sāmē āvī ūbhō chē

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

1993-05-22 1993-05-22 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=225 કરી કરી ભૂલો જીવનમાં રે પ્રભુ, આ બાળ તારો, તારી સામે આવી ઊભો છે કરી કરી ભૂલો જીવનમાં રે પ્રભુ, આ બાળ તારો, તારી સામે આવી ઊભો છે

કાં તું એને શિક્ષા દેજે એની રે પ્રભુ, કાં તું માફી તો એને આપજે

ભૂલી ભૂલી ઘણું રે જીવનમાં, યાદ રાખી તને, ભક્તિ ભાવની સામે આવી ઊભો છે

કાં તું દેજે એને બધું રે ભુલાવી, કાં યાદ તારી ભરી ભરી એને તું આપજે

કર્યા પાપો એણે ઘણાં રે જીવનમાં, પસ્તાઈ, આવી તારી સામે એ તો ઊભો છે

કાં તું શિક્ષા કડક એને તો આપજે, કાં તું એને પુણ્યની રાહે તો ચડાવજે

અસ્થિર મનથી અટવાઈ, લઈ અસ્થિરતા સાથે, આવી ઊભો છે એ તો તારી સામે

કાં દેજે ભવફેરાનું તું દાન એને, કાં મન એનું એવું તો સ્થિર કરી નાખજે

મોહમાયા ભરી દૃષ્ટિ લઈને રે પ્રભુ, આવી ઊભો છે એ તો તારી સામે

કાં મોહમાયામાં દેજે એને પૂરો ડુબાડી, કાં એના એ પડળ હટાવી નાખજે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

karī karī bhūlō jīvanamāṁ rē prabhu, ā bāla tārō, tārī sāmē āvī ūbhō chē

kāṁ tuṁ ēnē śikṣā dējē ēnī rē prabhu, kāṁ tuṁ māphī tō ēnē āpajē

bhūlī bhūlī ghaṇuṁ rē jīvanamāṁ, yāda rākhī tanē, bhakti bhāvanī sāmē āvī ūbhō chē

kāṁ tuṁ dējē ēnē badhuṁ rē bhulāvī, kāṁ yāda tārī bharī bharī ēnē tuṁ āpajē

karyā pāpō ēṇē ghaṇāṁ rē jīvanamāṁ, pastāī, āvī tārī sāmē ē tō ūbhō chē

kāṁ tuṁ śikṣā kaḍaka ēnē tō āpajē, kāṁ tuṁ ēnē puṇyanī rāhē tō caḍāvajē

asthira manathī aṭavāī, laī asthiratā sāthē, āvī ūbhō chē ē tō tārī sāmē

kāṁ dējē bhavaphērānuṁ tuṁ dāna ēnē, kāṁ mana ēnuṁ ēvuṁ tō sthira karī nākhajē

mōhamāyā bharī dr̥ṣṭi laīnē rē prabhu, āvī ūbhō chē ē tō tārī sāmē

kāṁ mōhamāyāmāṁ dējē ēnē pūrō ḍubāḍī, kāṁ ēnā ē paḍala haṭāvī nākhajē
Scan Image

Gujarati Bhajan no. 4725 by Satguru Devendra Ghia - Kaka
First...472347244725...Last