Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 4743 | Date: 04-Jun-1993
નાથ ગણું કે તને સ્વામી ગણું, તમે તો છો, અને છો, મારા અંતરના અંતર્યામી
Nātha gaṇuṁ kē tanē svāmī gaṇuṁ, tamē tō chō, anē chō, mārā aṁtaranā aṁtaryāmī

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

Hymn No. 4743 | Date: 04-Jun-1993

નાથ ગણું કે તને સ્વામી ગણું, તમે તો છો, અને છો, મારા અંતરના અંતર્યામી

  No Audio

nātha gaṇuṁ kē tanē svāmī gaṇuṁ, tamē tō chō, anē chō, mārā aṁtaranā aṁtaryāmī

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

1993-06-04 1993-06-04 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=243 નાથ ગણું કે તને સ્વામી ગણું, તમે તો છો, અને છો, મારા અંતરના અંતર્યામી નાથ ગણું કે તને સ્વામી ગણું, તમે તો છો, અને છો, મારા અંતરના અંતર્યામી

કરું વાત તમને હું મારી, કે કરું હું મને, નથી તમારાથી કોઈ વાત મારી અજાણી

કરું ગુસ્સો તમારા ઉપર કે રિસાવું હું તમારાથી, પણ રહેશો અને છો તમે મારા અંતર્યામી

પીડવા બેસું જ્યાં તમને હું, જોઈ ના શકું પીડાતા તમને, રહું જ્યાં હું, રડતાં તમને દેખું

જોઈ ના શકું દુઃખ તમારું હું તો જીવનમાં, હે વ્હાલા મારા અંતરના અંતર્યામી

રહી ના શકું દૂર તમારાથી, સહી ના શકું તેજ તમારા, કાઢજો રસ્તો સહેલો એમાંથી

કરું કાંઈ ભી, કહું કાંઈ ભી તમને, રહ્યાં તમે હસતા ને હસતા, કર્યું સહન બધું તમે વ્હાલથી

વસ્યા છો હૈયે તમે તો એવા, કરી નથી શક્તો કલ્પના, મારા જીવનની તમારા વિનાની

રહો દૂર કે પાસે, રહેવા ના દેજો જુદાઈ હૈયાંમાં, હટજો ના કદી તમે મારા હૈયાથી

પ્રેમ ભર્યા મારા હૈયાંને, સ્વીકારજો નાથ મારા, રાખજો ભર્યું ભર્યું હૈયું મારા તમારા પ્રેમથી
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

nātha gaṇuṁ kē tanē svāmī gaṇuṁ, tamē tō chō, anē chō, mārā aṁtaranā aṁtaryāmī

karuṁ vāta tamanē huṁ mārī, kē karuṁ huṁ manē, nathī tamārāthī kōī vāta mārī ajāṇī

karuṁ gussō tamārā upara kē risāvuṁ huṁ tamārāthī, paṇa rahēśō anē chō tamē mārā aṁtaryāmī

pīḍavā bēsuṁ jyāṁ tamanē huṁ, jōī nā śakuṁ pīḍātā tamanē, rahuṁ jyāṁ huṁ, raḍatāṁ tamanē dēkhuṁ

jōī nā śakuṁ duḥkha tamāruṁ huṁ tō jīvanamāṁ, hē vhālā mārā aṁtaranā aṁtaryāmī

rahī nā śakuṁ dūra tamārāthī, sahī nā śakuṁ tēja tamārā, kāḍhajō rastō sahēlō ēmāṁthī

karuṁ kāṁī bhī, kahuṁ kāṁī bhī tamanē, rahyāṁ tamē hasatā nē hasatā, karyuṁ sahana badhuṁ tamē vhālathī

vasyā chō haiyē tamē tō ēvā, karī nathī śaktō kalpanā, mārā jīvananī tamārā vinānī

rahō dūra kē pāsē, rahēvā nā dējō judāī haiyāṁmāṁ, haṭajō nā kadī tamē mārā haiyāthī

prēma bharyā mārā haiyāṁnē, svīkārajō nātha mārā, rākhajō bharyuṁ bharyuṁ haiyuṁ mārā tamārā prēmathī
Scan Image

Gujarati Bhajan no. 4743 by Satguru Devendra Ghia - Kaka
First...474147424743...Last