1993-06-09
1993-06-09
1993-06-09
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=250
ભરી દેજો હૈયું મારું ગુણોથી, હે ગુણોના ગુણસાગર, કંજુસાઈ ભરવામાં ના કરશો

દેજો મુક્તિના દાન રે પ્રભુ, સર્વ બંધનોમાંથી મુક્ત તો અમને રે કરજો
રહીએ મસ્ત તમારા ધ્યાનમાં, તમારા ધ્યાનમાં મસ્ત અમને એવા બનાવી દેજો
હે દયાનિધિ, હે વિશ્વવિભુ, તમારી દયાના દાન સદા અમને તો દેતા રહેજો
છો કુંદનસમ તમે, છો હૈયાંના અલંકાર તમે, હૈયાંના અલંકાર બનીને રહેજો
રાતદિવસ રહે હૈયું રમતું તમારામાં, રમત અમારા હૈયાંમાં તો એવી ભરી દેજો
રહીએ ના દુઃખી જીવનભર અમે રે પ્રભુ, આચરણ એવું જીવનમાં અમારું રહેવા દેજો
હે કરુણાસાગર, હે કરુણાનિધિ, તમારી કરુણાભરી દૃષ્ટિમાં અમને રહેવા રે દેજો
રહીએ અમે સરળ અને સીધા, તમારી નજર નીચે ને નીચે અમને તો રહેવા દેજો
અહંને અભિમાનથી મને દશ કોષ દૂર ને દૂર જીવનમાં એનાથી તો રાખજો
તમારાને તમારા ચરણમાં સદા અમને તો જીવનમાં રહેવાને રહેવા દેજો
https://www.youtube.com/watch?v=ihAHTMhYmBk
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
ભરી દેજો હૈયું મારું ગુણોથી, હે ગુણોના ગુણસાગર, કંજુસાઈ ભરવામાં ના કરશો
દેજો મુક્તિના દાન રે પ્રભુ, સર્વ બંધનોમાંથી મુક્ત તો અમને રે કરજો
રહીએ મસ્ત તમારા ધ્યાનમાં, તમારા ધ્યાનમાં મસ્ત અમને એવા બનાવી દેજો
હે દયાનિધિ, હે વિશ્વવિભુ, તમારી દયાના દાન સદા અમને તો દેતા રહેજો
છો કુંદનસમ તમે, છો હૈયાંના અલંકાર તમે, હૈયાંના અલંકાર બનીને રહેજો
રાતદિવસ રહે હૈયું રમતું તમારામાં, રમત અમારા હૈયાંમાં તો એવી ભરી દેજો
રહીએ ના દુઃખી જીવનભર અમે રે પ્રભુ, આચરણ એવું જીવનમાં અમારું રહેવા દેજો
હે કરુણાસાગર, હે કરુણાનિધિ, તમારી કરુણાભરી દૃષ્ટિમાં અમને રહેવા રે દેજો
રહીએ અમે સરળ અને સીધા, તમારી નજર નીચે ને નીચે અમને તો રહેવા દેજો
અહંને અભિમાનથી મને દશ કોષ દૂર ને દૂર જીવનમાં એનાથી તો રાખજો
તમારાને તમારા ચરણમાં સદા અમને તો જીવનમાં રહેવાને રહેવા દેજો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
bharī dējō haiyuṁ māruṁ guṇōthī, hē guṇōnā guṇasāgara, kaṁjusāī bharavāmāṁ nā karaśō
dējō muktinā dāna rē prabhu, sarva baṁdhanōmāṁthī mukta tō amanē rē karajō
rahīē masta tamārā dhyānamāṁ, tamārā dhyānamāṁ masta amanē ēvā banāvī dējō
hē dayānidhi, hē viśvavibhu, tamārī dayānā dāna sadā amanē tō dētā rahējō
chō kuṁdanasama tamē, chō haiyāṁnā alaṁkāra tamē, haiyāṁnā alaṁkāra banīnē rahējō
rātadivasa rahē haiyuṁ ramatuṁ tamārāmāṁ, ramata amārā haiyāṁmāṁ tō ēvī bharī dējō
rahīē nā duḥkhī jīvanabhara amē rē prabhu, ācaraṇa ēvuṁ jīvanamāṁ amāruṁ rahēvā dējō
hē karuṇāsāgara, hē karuṇānidhi, tamārī karuṇābharī dr̥ṣṭimāṁ amanē rahēvā rē dējō
rahīē amē sarala anē sīdhā, tamārī najara nīcē nē nīcē amanē tō rahēvā dējō
ahaṁnē abhimānathī manē daśa kōṣa dūra nē dūra jīvanamāṁ ēnāthī tō rākhajō
tamārānē tamārā caraṇamāṁ sadā amanē tō jīvanamāṁ rahēvānē rahēvā dējō
|