Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 4768 | Date: 20-Jun-1993
છે અને છે, જે તારી પાસે તો છે, અને છે, બધું એ તો અહીંનું અહીં રહી જાશે
Chē anē chē, jē tārī pāsē tō chē, anē chē, badhuṁ ē tō ahīṁnuṁ ahīṁ rahī jāśē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 4768 | Date: 20-Jun-1993

છે અને છે, જે તારી પાસે તો છે, અને છે, બધું એ તો અહીંનું અહીં રહી જાશે

  No Audio

chē anē chē, jē tārī pāsē tō chē, anē chē, badhuṁ ē tō ahīṁnuṁ ahīṁ rahī jāśē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1993-06-20 1993-06-20 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=268 છે અને છે, જે તારી પાસે તો છે, અને છે, બધું એ તો અહીંનું અહીં રહી જાશે છે અને છે, જે તારી પાસે તો છે, અને છે, બધું એ તો અહીંનું અહીં રહી જાશે

એક દિવસ જગ છોડીને જ્યારે તું જાશે, તારું બધું અહીંનું અહીં તો રહી જાશે

ગળે ના વળગાડજે કોઈને તું એટલું રે, છોડતા એને, આંખે આંસુડાં આવી જાયે રે

કરી કરી કર્યું ભેગું, જ્યાં છે એ તો છોડી જવાનું, એવું કરી ભેગું, શું વળવાનું છે

પ્રેમથી ભલે કર્યું એ તો ભેગું, કરી માથાકૂટ જીવનભર તો એના કાજે રે

આવશે જે સાથે, કરી ના દરકાર ભેગું કરવા એને, જીવનમાં તારે એને રે

કરીશ ખોટું ખોટું ભેગું જો તું જીવનમાં રે, પડશે ઉઠાવવો ભાર એનો રે

સમજી વિચારી જીવનમાં તું ભેગું કરજે રે, છોડવા એને રોવાની પાળી ના આવે રે

કર્યું ભેગું તારું, તને ને તને કામ લાગશે રે, ના અન્યને એ કામ લાગશે રે

છે મુક્તિ એ તો જીવનની પરમસિદ્ધિ, બીજી સિદ્ધિ મેળવી તું શું કરશે રે
View Original Increase Font Decrease Font


છે અને છે, જે તારી પાસે તો છે, અને છે, બધું એ તો અહીંનું અહીં રહી જાશે

એક દિવસ જગ છોડીને જ્યારે તું જાશે, તારું બધું અહીંનું અહીં તો રહી જાશે

ગળે ના વળગાડજે કોઈને તું એટલું રે, છોડતા એને, આંખે આંસુડાં આવી જાયે રે

કરી કરી કર્યું ભેગું, જ્યાં છે એ તો છોડી જવાનું, એવું કરી ભેગું, શું વળવાનું છે

પ્રેમથી ભલે કર્યું એ તો ભેગું, કરી માથાકૂટ જીવનભર તો એના કાજે રે

આવશે જે સાથે, કરી ના દરકાર ભેગું કરવા એને, જીવનમાં તારે એને રે

કરીશ ખોટું ખોટું ભેગું જો તું જીવનમાં રે, પડશે ઉઠાવવો ભાર એનો રે

સમજી વિચારી જીવનમાં તું ભેગું કરજે રે, છોડવા એને રોવાની પાળી ના આવે રે

કર્યું ભેગું તારું, તને ને તને કામ લાગશે રે, ના અન્યને એ કામ લાગશે રે

છે મુક્તિ એ તો જીવનની પરમસિદ્ધિ, બીજી સિદ્ધિ મેળવી તું શું કરશે રે




સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

chē anē chē, jē tārī pāsē tō chē, anē chē, badhuṁ ē tō ahīṁnuṁ ahīṁ rahī jāśē

ēka divasa jaga chōḍīnē jyārē tuṁ jāśē, tāruṁ badhuṁ ahīṁnuṁ ahīṁ tō rahī jāśē

galē nā valagāḍajē kōīnē tuṁ ēṭaluṁ rē, chōḍatā ēnē, āṁkhē āṁsuḍāṁ āvī jāyē rē

karī karī karyuṁ bhēguṁ, jyāṁ chē ē tō chōḍī javānuṁ, ēvuṁ karī bhēguṁ, śuṁ valavānuṁ chē

prēmathī bhalē karyuṁ ē tō bhēguṁ, karī māthākūṭa jīvanabhara tō ēnā kājē rē

āvaśē jē sāthē, karī nā darakāra bhēguṁ karavā ēnē, jīvanamāṁ tārē ēnē rē

karīśa khōṭuṁ khōṭuṁ bhēguṁ jō tuṁ jīvanamāṁ rē, paḍaśē uṭhāvavō bhāra ēnō rē

samajī vicārī jīvanamāṁ tuṁ bhēguṁ karajē rē, chōḍavā ēnē rōvānī pālī nā āvē rē

karyuṁ bhēguṁ tāruṁ, tanē nē tanē kāma lāgaśē rē, nā anyanē ē kāma lāgaśē rē

chē mukti ē tō jīvananī paramasiddhi, bījī siddhi mēlavī tuṁ śuṁ karaśē rē
Scan Image

Gujarati Bhajan no. 4768 by Satguru Devendra Ghia - Kaka
First...476547664767...Last