Hymn No. 4911 | Date: 03-Sep-1993
પ્રભુ તો ના દૂર છે, ના દૂર છે, તું અને તું, એને દૂર તો રાખે છે
prabhu tō nā dūra chē, nā dūra chē, tuṁ anē tuṁ, ēnē dūra tō rākhē chē
જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)
1993-09-03
1993-09-03
1993-09-03
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=411
પ્રભુ તો ના દૂર છે, ના દૂર છે, તું અને તું, એને દૂર તો રાખે છે
પ્રભુ તો ના દૂર છે, ના દૂર છે, તું અને તું, એને દૂર તો રાખે છે
ભર્યું હશે હૈયું તારું જો પ્રેમથી ભરપૂર, પ્રભુ તો ના ત્યાં તો દૂર છે
રહ્યાં છે અને ચાહે છે પ્રેમ સહુના, સદા સહુના પ્રેમના તો એ ભૂખ્યા છે
રહ્યો છે અને રહે છે રચ્યોપચ્યો માયામાં જ્યાં તું, ના પ્રભુનો એ ગુનો છે
બોલાવે છે સહુને એ તો પાસે, પાપીઓને પણ ના દૂર એ તો રાખે છે
કર્યા છે યાદ જેણે, પૂરા દિલથી એને, સદા હાજર ત્યાં એ તો થયા છે
રહ્યાં છે સાથે, રહે છે સાથે, સમજી લે તું, તારા વિના કોણ દૂર રાખે છે
ફળ પાકતા જેમ એ તો ખરે છે, સમય પાકતા પ્રભુ સહુને તો મળે છે
દૂરને દૂર ના કાંઈ એ તો રહે છે, છે પાસેને પાસે, ના સમજ એની પડે છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
prabhu tō nā dūra chē, nā dūra chē, tuṁ anē tuṁ, ēnē dūra tō rākhē chē
bharyuṁ haśē haiyuṁ tāruṁ jō prēmathī bharapūra, prabhu tō nā tyāṁ tō dūra chē
rahyāṁ chē anē cāhē chē prēma sahunā, sadā sahunā prēmanā tō ē bhūkhyā chē
rahyō chē anē rahē chē racyōpacyō māyāmāṁ jyāṁ tuṁ, nā prabhunō ē gunō chē
bōlāvē chē sahunē ē tō pāsē, pāpīōnē paṇa nā dūra ē tō rākhē chē
karyā chē yāda jēṇē, pūrā dilathī ēnē, sadā hājara tyāṁ ē tō thayā chē
rahyāṁ chē sāthē, rahē chē sāthē, samajī lē tuṁ, tārā vinā kōṇa dūra rākhē chē
phala pākatā jēma ē tō kharē chē, samaya pākatā prabhu sahunē tō malē chē
dūranē dūra nā kāṁī ē tō rahē chē, chē pāsēnē pāsē, nā samaja ēnī paḍē chē
|