Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 4916 | Date: 06-Sep-1993
પ્રભુ રે, તારે ને મારે, તારે ને મારે જ્યાં કોઈ વાંધો નથી, વાંધો નથી
Prabhu rē, tārē nē mārē, tārē nē mārē jyāṁ kōī vāṁdhō nathī, vāṁdhō nathī

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

Hymn No. 4916 | Date: 06-Sep-1993

પ્રભુ રે, તારે ને મારે, તારે ને મારે જ્યાં કોઈ વાંધો નથી, વાંધો નથી

  No Audio

prabhu rē, tārē nē mārē, tārē nē mārē jyāṁ kōī vāṁdhō nathī, vāṁdhō nathī

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

1993-09-06 1993-09-06 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=416 પ્રભુ રે, તારે ને મારે, તારે ને મારે જ્યાં કોઈ વાંધો નથી, વાંધો નથી પ્રભુ રે, તારે ને મારે, તારે ને મારે જ્યાં કોઈ વાંધો નથી, વાંધો નથી

તારી ને મારી વચ્ચે રે, હું તો કોઈને આવવા દેવાનો નથી

વીત્યા વિયોગના દિવસો જેટલા, વીત્યા જીવનમાં એ તો ભલે

હવે વધુ તારા વિયોગના દિવસો તો મારે કાઢવા નથી

પડીશ, આખડીશ હું તો ભલે, જીવનમાં રાહમાં તો તારી

તારી રાહમાં જીવનમાં, પાછો ઊભો થયા વિના રહેવાનો નથી

જીવનના કાચા સુખને રે મારે, જીવનમાં તો કરવું છે શું

તારા ચરણનું શાશ્વત સુખ લીધા વિના રહેવાનો નથી

જીવન દીધું છે રે જ્યાં તો તેં, જીવવાનું છે એને તો મારે

આ જીવનમાંને જીવનમાં, તને મળ્યા વિના તો રહેવું નથી
View Original Increase Font Decrease Font

પ્રભુ રે, તારે ને મારે, તારે ને મારે જ્યાં કોઈ વાંધો નથી, વાંધો નથી

તારી ને મારી વચ્ચે રે, હું તો કોઈને આવવા દેવાનો નથી

વીત્યા વિયોગના દિવસો જેટલા, વીત્યા જીવનમાં એ તો ભલે

હવે વધુ તારા વિયોગના દિવસો તો મારે કાઢવા નથી

પડીશ, આખડીશ હું તો ભલે, જીવનમાં રાહમાં તો તારી

તારી રાહમાં જીવનમાં, પાછો ઊભો થયા વિના રહેવાનો નથી

જીવનના કાચા સુખને રે મારે, જીવનમાં તો કરવું છે શું

તારા ચરણનું શાશ્વત સુખ લીધા વિના રહેવાનો નથી

જીવન દીધું છે રે જ્યાં તો તેં, જીવવાનું છે એને તો મારે

આ જીવનમાંને જીવનમાં, તને મળ્યા વિના તો રહેવું નથી

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

prabhu rē, tārē nē mārē, tārē nē mārē jyāṁ kōī vāṁdhō nathī, vāṁdhō nathī

tārī nē mārī vaccē rē, huṁ tō kōīnē āvavā dēvānō nathī

vītyā viyōganā divasō jēṭalā, vītyā jīvanamāṁ ē tō bhalē

havē vadhu tārā viyōganā divasō tō mārē kāḍhavā nathī

paḍīśa, ākhaḍīśa huṁ tō bhalē, jīvanamāṁ rāhamāṁ tō tārī

tārī rāhamāṁ jīvanamāṁ, pāchō ūbhō thayā vinā rahēvānō nathī

jīvananā kācā sukhanē rē mārē, jīvanamāṁ tō karavuṁ chē śuṁ

tārā caraṇanuṁ śāśvata sukha līdhā vinā rahēvānō nathī

jīvana dīdhuṁ chē rē jyāṁ tō tēṁ, jīvavānuṁ chē ēnē tō mārē

ā jīvanamāṁnē jīvanamāṁ, tanē malyā vinā tō rahēvuṁ nathī
Scan Image

Gujarati Bhajan no. 4916 by Satguru Devendra Ghia - Kaka
First...491249134914...Last