Hymn No. 4940 | Date: 17-Sep-1993
માંગે છે રે માંગે છે, જીવન તો જીવનમાં, સહુ પાસે કાંઈને કાંઈ તો માંગે છે
māṁgē chē rē māṁgē chē, jīvana tō jīvanamāṁ, sahu pāsē kāṁīnē kāṁī tō māṁgē chē
જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)
1993-09-17
1993-09-17
1993-09-17
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=440
માંગે છે રે માંગે છે, જીવન તો જીવનમાં, સહુ પાસે કાંઈને કાંઈ તો માંગે છે
માંગે છે રે માંગે છે, જીવન તો જીવનમાં, સહુ પાસે કાંઈને કાંઈ તો માંગે છે
જીવન સહુને, કાંઈને કાંઈ તો આપે છે, જીવન સહુ પાસે કાંઈને કાંઈ તો માંગે છે
જોઈએ જીવનમાં તો સહુને, જીવન સહુ પાસે, પાત્રતા એની તો માંગે છે
જોઈએ જીવનમાં જ્યારે કાંઈ પણ, પ્રાર્થનાથી પ્રાર્થના, વિશ્વાસ ને દ્રઢતા તો માંગે છે
જોઈએ જીવનમાં જ્યારે જે જે, જાણકારી જીવનમાં, એની એ તો માંગે છે
જોઈએ સફળતા જીવનમાં સહુને, સફળતા આવડત ને પુરુષાર્થ તો માંગે છે
મનની ચંચળતા તો જીવનમાં, જીવનમાં અંકુશ સદા એના પર તો માંગે છે
ભક્તિ જીવનમાં તો સદા, ભાવને સરળતા હૈયાંમાં એ તો માંગે છે
સબંધો જીવનમાં તો સદા, સમજણને ત્યાગ, સદા એ તો માંગે છે
મુક્તિ તો જીવનમાં, જીવન પાસે સર્વસ્વના ત્યાગની તૈયારી એ તો માંગે છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
māṁgē chē rē māṁgē chē, jīvana tō jīvanamāṁ, sahu pāsē kāṁīnē kāṁī tō māṁgē chē
jīvana sahunē, kāṁīnē kāṁī tō āpē chē, jīvana sahu pāsē kāṁīnē kāṁī tō māṁgē chē
jōīē jīvanamāṁ tō sahunē, jīvana sahu pāsē, pātratā ēnī tō māṁgē chē
jōīē jīvanamāṁ jyārē kāṁī paṇa, prārthanāthī prārthanā, viśvāsa nē draḍhatā tō māṁgē chē
jōīē jīvanamāṁ jyārē jē jē, jāṇakārī jīvanamāṁ, ēnī ē tō māṁgē chē
jōīē saphalatā jīvanamāṁ sahunē, saphalatā āvaḍata nē puruṣārtha tō māṁgē chē
mananī caṁcalatā tō jīvanamāṁ, jīvanamāṁ aṁkuśa sadā ēnā para tō māṁgē chē
bhakti jīvanamāṁ tō sadā, bhāvanē saralatā haiyāṁmāṁ ē tō māṁgē chē
sabaṁdhō jīvanamāṁ tō sadā, samajaṇanē tyāga, sadā ē tō māṁgē chē
mukti tō jīvanamāṁ, jīvana pāsē sarvasvanā tyāganī taiyārī ē tō māṁgē chē
|