Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 4545 | Date: 20-Feb-1993
સમજદારીના કર્યા તો દ્વાર બંધ જીવનમાં તો જેણે, સમજાવશો કેમ કરીને એને
Samajadārīnā karyā tō dvāra baṁdha jīvanamāṁ tō jēṇē, samajāvaśō kēma karīnē ēnē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 4545 | Date: 20-Feb-1993

સમજદારીના કર્યા તો દ્વાર બંધ જીવનમાં તો જેણે, સમજાવશો કેમ કરીને એને

  No Audio

samajadārīnā karyā tō dvāra baṁdha jīvanamāṁ tō jēṇē, samajāvaśō kēma karīnē ēnē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1993-02-20 1993-02-20 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=45 સમજદારીના કર્યા તો દ્વાર બંધ જીવનમાં તો જેણે, સમજાવશો કેમ કરીને એને સમજદારીના કર્યા તો દ્વાર બંધ જીવનમાં તો જેણે, સમજાવશો કેમ કરીને એને

છે હિત એનું તો એમાં જીવનમાં, ઉતારશો કેમ કરીને ગળે તો એને

વર્તન ને વિચાર રાખે તો જીવનમાં એવા, જાણે સમજદારી સાથે નથી લેવા કે દેવા એને

અકડાઈથી ને અકડાઈથી ઘેરાયેલો રહે સદા, કેમ કરીને કરશો નરમ તો એને

પડશે હાથ હેઠાં સહુના ને એના, સમય સમજાવી તો જગમાં તો એને

ભાગ્યના સાથ ના જોશે જીવનમાં, કર્યા અભિમાન તારે, સમજવા ના દેશે એને

કિંમત પ્રેમની નહીં સમજે, ધાર્યું કરવાનો ઉપાડો હોય હૈયે, ના સમજવા દેશે એને

ઘેરાયેલું હશે મન જ્યારે, સૂઝશે માર્ગ ખોટા ત્યારે, ના સમજવા દેશે તો એને

મદના નશા ચડયા હોય જેના હૈયે, જાશે ભૂલી દિશા, ના સમજવા દેશે એ તો એને
View Original Increase Font Decrease Font

સમજદારીના કર્યા તો દ્વાર બંધ જીવનમાં તો જેણે, સમજાવશો કેમ કરીને એને

છે હિત એનું તો એમાં જીવનમાં, ઉતારશો કેમ કરીને ગળે તો એને

વર્તન ને વિચાર રાખે તો જીવનમાં એવા, જાણે સમજદારી સાથે નથી લેવા કે દેવા એને

અકડાઈથી ને અકડાઈથી ઘેરાયેલો રહે સદા, કેમ કરીને કરશો નરમ તો એને

પડશે હાથ હેઠાં સહુના ને એના, સમય સમજાવી તો જગમાં તો એને

ભાગ્યના સાથ ના જોશે જીવનમાં, કર્યા અભિમાન તારે, સમજવા ના દેશે એને

કિંમત પ્રેમની નહીં સમજે, ધાર્યું કરવાનો ઉપાડો હોય હૈયે, ના સમજવા દેશે એને

ઘેરાયેલું હશે મન જ્યારે, સૂઝશે માર્ગ ખોટા ત્યારે, ના સમજવા દેશે તો એને

મદના નશા ચડયા હોય જેના હૈયે, જાશે ભૂલી દિશા, ના સમજવા દેશે એ તો એને

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

samajadārīnā karyā tō dvāra baṁdha jīvanamāṁ tō jēṇē, samajāvaśō kēma karīnē ēnē

chē hita ēnuṁ tō ēmāṁ jīvanamāṁ, utāraśō kēma karīnē galē tō ēnē

vartana nē vicāra rākhē tō jīvanamāṁ ēvā, jāṇē samajadārī sāthē nathī lēvā kē dēvā ēnē

akaḍāīthī nē akaḍāīthī ghērāyēlō rahē sadā, kēma karīnē karaśō narama tō ēnē

paḍaśē hātha hēṭhāṁ sahunā nē ēnā, samaya samajāvī tō jagamāṁ tō ēnē

bhāgyanā sātha nā jōśē jīvanamāṁ, karyā abhimāna tārē, samajavā nā dēśē ēnē

kiṁmata prēmanī nahīṁ samajē, dhāryuṁ karavānō upāḍō hōya haiyē, nā samajavā dēśē ēnē

ghērāyēluṁ haśē mana jyārē, sūjhaśē mārga khōṭā tyārē, nā samajavā dēśē tō ēnē

madanā naśā caḍayā hōya jēnā haiyē, jāśē bhūlī diśā, nā samajavā dēśē ē tō ēnē
Scan Image

Gujarati Bhajan no. 4545 by Satguru Devendra Ghia - Kaka
First...454345444545...Last