Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 4952 | Date: 26-Sep-1993
હસવું છે રે પ્રભુ તો જીવનમાં, હસાતું નથી, રડવું છે રે જીવનમાં
Hasavuṁ chē rē prabhu tō jīvanamāṁ, hasātuṁ nathī, raḍavuṁ chē rē jīvanamāṁ

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 4952 | Date: 26-Sep-1993

હસવું છે રે પ્રભુ તો જીવનમાં, હસાતું નથી, રડવું છે રે જીવનમાં

  No Audio

hasavuṁ chē rē prabhu tō jīvanamāṁ, hasātuṁ nathī, raḍavuṁ chē rē jīvanamāṁ

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1993-09-26 1993-09-26 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=452 હસવું છે રે પ્રભુ તો જીવનમાં, હસાતું નથી, રડવું છે રે જીવનમાં હસવું છે રે પ્રભુ તો જીવનમાં, હસાતું નથી, રડવું છે રે જીવનમાં,

    મોકળા મને રડાતું નથી

હસતા હસતા કરવું છે રે સહન જીવનમાં,

    જીવનમાં રડયા વિના રહેવાતું તો નથી

હસતા રહેવું પડે છે રે જીવનમાં,

    જ્યાં રુદન છુપાવ્યા વિના તો રહેવું નથી

રડવું નથી રે, ભલે રે જીવનમાં,

    તોયે જીવનમાં અન્ય ને તો રડાવવું તો નથી

અંતરનું રુદન, રહેવા દેવું છે રે અંતરમાં,

    બહાર એને તો આવવા દેવું તો નથી

સમસ્યા ઘેરી લે છે રે જીવનમાં,

    હસવું કે રડવું રે એમાં, એ સમજાતું તો નથી

સુખદુઃખની લેણદેણ જાગતી રહે જીવનમાં,

    કરવું શું એમાં, એ સમજાતું નથી

પ્રભુ તારા વિના હસવું શું, કે રડવું રે શું,

    કરવું શું એમાં એ તો, સમજાતું નથી

હસવું કે રડવું, તારા વિના રે,

    તારા વિના તો એ કાંઈ તો થવાનું નથી
View Original Increase Font Decrease Font


હસવું છે રે પ્રભુ તો જીવનમાં, હસાતું નથી, રડવું છે રે જીવનમાં,

    મોકળા મને રડાતું નથી

હસતા હસતા કરવું છે રે સહન જીવનમાં,

    જીવનમાં રડયા વિના રહેવાતું તો નથી

હસતા રહેવું પડે છે રે જીવનમાં,

    જ્યાં રુદન છુપાવ્યા વિના તો રહેવું નથી

રડવું નથી રે, ભલે રે જીવનમાં,

    તોયે જીવનમાં અન્ય ને તો રડાવવું તો નથી

અંતરનું રુદન, રહેવા દેવું છે રે અંતરમાં,

    બહાર એને તો આવવા દેવું તો નથી

સમસ્યા ઘેરી લે છે રે જીવનમાં,

    હસવું કે રડવું રે એમાં, એ સમજાતું તો નથી

સુખદુઃખની લેણદેણ જાગતી રહે જીવનમાં,

    કરવું શું એમાં, એ સમજાતું નથી

પ્રભુ તારા વિના હસવું શું, કે રડવું રે શું,

    કરવું શું એમાં એ તો, સમજાતું નથી

હસવું કે રડવું, તારા વિના રે,

    તારા વિના તો એ કાંઈ તો થવાનું નથી




સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

hasavuṁ chē rē prabhu tō jīvanamāṁ, hasātuṁ nathī, raḍavuṁ chē rē jīvanamāṁ,

mōkalā manē raḍātuṁ nathī

hasatā hasatā karavuṁ chē rē sahana jīvanamāṁ,

jīvanamāṁ raḍayā vinā rahēvātuṁ tō nathī

hasatā rahēvuṁ paḍē chē rē jīvanamāṁ,

jyāṁ rudana chupāvyā vinā tō rahēvuṁ nathī

raḍavuṁ nathī rē, bhalē rē jīvanamāṁ,

tōyē jīvanamāṁ anya nē tō raḍāvavuṁ tō nathī

aṁtaranuṁ rudana, rahēvā dēvuṁ chē rē aṁtaramāṁ,

bahāra ēnē tō āvavā dēvuṁ tō nathī

samasyā ghērī lē chē rē jīvanamāṁ,

hasavuṁ kē raḍavuṁ rē ēmāṁ, ē samajātuṁ tō nathī

sukhaduḥkhanī lēṇadēṇa jāgatī rahē jīvanamāṁ,

karavuṁ śuṁ ēmāṁ, ē samajātuṁ nathī

prabhu tārā vinā hasavuṁ śuṁ, kē raḍavuṁ rē śuṁ,

karavuṁ śuṁ ēmāṁ ē tō, samajātuṁ nathī

hasavuṁ kē raḍavuṁ, tārā vinā rē,

tārā vinā tō ē kāṁī tō thavānuṁ nathī
Scan Image

Gujarati Bhajan no. 4952 by Satguru Devendra Ghia - Kaka
First...494849494950...Last