Hymn No. 4967 | Date: 03-Oct-1993
રાખ્યું એટલું તો રહ્યું, છોડયું એટલું તો છૂટયું, રાખ્યું એટલું તો રહ્યું
rākhyuṁ ēṭaluṁ tō rahyuṁ, chōḍayuṁ ēṭaluṁ tō chūṭayuṁ, rākhyuṁ ēṭaluṁ tō rahyuṁ
જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)
1993-10-03
1993-10-03
1993-10-03
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=467
રાખ્યું એટલું તો રહ્યું, છોડયું એટલું તો છૂટયું, રાખ્યું એટલું તો રહ્યું
રાખ્યું એટલું તો રહ્યું, છોડયું એટલું તો છૂટયું, રાખ્યું એટલું તો રહ્યું
રાખવું કેવું ને કેટલું, છે હાથમાં જ્યાં એ તારું, પડશે તારે ને તારે એ તો કરવું
કરવું છે તો જ્યાં સાચું, ખોટું ને ખોટું જીવનમાં, શાને રે તેં સંઘરી રાખ્યું
છે જે પાસે, રહેશે ક્યાં સુધી સાથે, બનીને રે જીવનમાં રે, જીવનમાં એ તો તારું
મળ્યું જીવનમાં જે જે, કરજે વિચાર રે તું પાત્રતા વિના રે, જીવનમાં તેં કેટલું ખોયું
હતું એ પાસે, હતું મંજુર પ્રભુને જેટલું, એટલું રે જીવનમાં, તારી પાસે તો રહ્યું
ભાર ને ભાર સંઘરીને રે જીવનમાં, કરી ના ખાલી રે એને, હૈયું તારું ખાલી ના તેં કર્યું
અધકચરા વિશ્વાસે છલકાતા તારા એ હૈયાંને, પૂર્ણ વિશ્વાસે, કેમ ના તેં ભર્યું
છે નજર તો પૂરી, તારા ઉપર તો પ્રભુની, સમજણમાં ના કેમ તેં આ લીધું
વિશ્વાસ ને પ્રેમનાં પ્રાંગણમાં, જીવનમાં વિશ્વાસ ને પ્રેમથી પગલું કેમ ના તેં માંડયું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
rākhyuṁ ēṭaluṁ tō rahyuṁ, chōḍayuṁ ēṭaluṁ tō chūṭayuṁ, rākhyuṁ ēṭaluṁ tō rahyuṁ
rākhavuṁ kēvuṁ nē kēṭaluṁ, chē hāthamāṁ jyāṁ ē tāruṁ, paḍaśē tārē nē tārē ē tō karavuṁ
karavuṁ chē tō jyāṁ sācuṁ, khōṭuṁ nē khōṭuṁ jīvanamāṁ, śānē rē tēṁ saṁgharī rākhyuṁ
chē jē pāsē, rahēśē kyāṁ sudhī sāthē, banīnē rē jīvanamāṁ rē, jīvanamāṁ ē tō tāruṁ
malyuṁ jīvanamāṁ jē jē, karajē vicāra rē tuṁ pātratā vinā rē, jīvanamāṁ tēṁ kēṭaluṁ khōyuṁ
hatuṁ ē pāsē, hatuṁ maṁjura prabhunē jēṭaluṁ, ēṭaluṁ rē jīvanamāṁ, tārī pāsē tō rahyuṁ
bhāra nē bhāra saṁgharīnē rē jīvanamāṁ, karī nā khālī rē ēnē, haiyuṁ tāruṁ khālī nā tēṁ karyuṁ
adhakacarā viśvāsē chalakātā tārā ē haiyāṁnē, pūrṇa viśvāsē, kēma nā tēṁ bharyuṁ
chē najara tō pūrī, tārā upara tō prabhunī, samajaṇamāṁ nā kēma tēṁ ā līdhuṁ
viśvāsa nē prēmanāṁ prāṁgaṇamāṁ, jīvanamāṁ viśvāsa nē prēmathī pagaluṁ kēma nā tēṁ māṁḍayuṁ
|