Hymn No. 4973 | Date: 05-Oct-1993
દીધા નયનો જોવાને તેં તો પ્રભુ, જોયું બધું, ના જોયા તને તો હજું
dīdhā nayanō jōvānē tēṁ tō prabhu, jōyuṁ badhuṁ, nā jōyā tanē tō hajuṁ
પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)
1993-10-05
1993-10-05
1993-10-05
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=473
દીધા નયનો જોવાને તેં તો પ્રભુ, જોયું બધું, ના જોયા તને તો હજું
દીધા નયનો જોવાને તેં તો પ્રભુ, જોયું બધું, ના જોયા તને તો હજું
દીધું હૈયું ને ભાવો તેં તો પ્રભુ, જાગ્યા બધા ભાવો, જાગ્યા ના ભાવો તારા કાજે હજું
દીધા મન ને વિચારો તેં તો પ્રભુ, કર્યા વિચારો ઘણા, કર્યા ના વિચારો, તારા તો હજું
દીધી બુદ્ધિ તેં તો મને પ્રભુ, લીધા નિર્ણયો ઘણા, કરી ના શક્યો નિર્ણય તારા કાજે હજું
દીધા હાથ તેં લેવાને ને દેવાને પ્રભુ, લીધું બધું તારી પાસેથી, દીધું ના કાંઈ તને હજું
દીધા પગ તો તેં પહોંચવા બધે પ્રભુ, પહોંચ્યા ઘણે, પહોંચ્યા નથી તારી પાસે તો હજું
દીધી સમજ ઘણી તેં તો જીવનમાં પ્રભુ, મળી નથી સમજ તારી મને તો હજું
દીધાં મુખ ને વાણી, રટવા તને તો પ્રભુ, રટી નથી શક્યો જીવનમાં તને તો હજું
દીધું માનવતન તને પામવા, તો પ્રભુ, પામી નથી શક્યો જીવનમાં તને તો હજું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
dīdhā nayanō jōvānē tēṁ tō prabhu, jōyuṁ badhuṁ, nā jōyā tanē tō hajuṁ
dīdhuṁ haiyuṁ nē bhāvō tēṁ tō prabhu, jāgyā badhā bhāvō, jāgyā nā bhāvō tārā kājē hajuṁ
dīdhā mana nē vicārō tēṁ tō prabhu, karyā vicārō ghaṇā, karyā nā vicārō, tārā tō hajuṁ
dīdhī buddhi tēṁ tō manē prabhu, līdhā nirṇayō ghaṇā, karī nā śakyō nirṇaya tārā kājē hajuṁ
dīdhā hātha tēṁ lēvānē nē dēvānē prabhu, līdhuṁ badhuṁ tārī pāsēthī, dīdhuṁ nā kāṁī tanē hajuṁ
dīdhā paga tō tēṁ pahōṁcavā badhē prabhu, pahōṁcyā ghaṇē, pahōṁcyā nathī tārī pāsē tō hajuṁ
dīdhī samaja ghaṇī tēṁ tō jīvanamāṁ prabhu, malī nathī samaja tārī manē tō hajuṁ
dīdhāṁ mukha nē vāṇī, raṭavā tanē tō prabhu, raṭī nathī śakyō jīvanamāṁ tanē tō hajuṁ
dīdhuṁ mānavatana tanē pāmavā, tō prabhu, pāmī nathī śakyō jīvanamāṁ tanē tō hajuṁ
|