Hymn No. 5054 | Date: 27-Nov-1993
રામ તો ગયા, રાવણ ભી ગયા કંઈકના હૈયામાં, સામ્રાજ્ય એનાં હજી એવાં ને એવાં રહ્યાં
rāma tō gayā, rāvaṇa bhī gayā kaṁīkanā haiyāmāṁ, sāmrājya ēnāṁ hajī ēvāṁ nē ēvāṁ rahyāṁ
જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)
1993-11-27
1993-11-27
1993-11-27
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=554
રામ તો ગયા, રાવણ ભી ગયા કંઈકના હૈયામાં, સામ્રાજ્ય એનાં હજી એવાં ને એવાં રહ્યાં
રામ તો ગયા, રાવણ ભી ગયા કંઈકના હૈયામાં, સામ્રાજ્ય એનાં હજી એવાં ને એવાં રહ્યાં
યુગો ને યુગો વીત્યા, માનવહૈયામાં યુદ્ધ તો એનાં, હજી એવાં ને એવાં તો થાતાં રહ્યાં
અટક્યાં ના યુદ્ધો હજી માનવના હૈયામાં, હજી એ એવાં ને એવાં તો થાતાં ને થાતાં રહ્યાં
ચડયા જીવનમાં જ્યાં થોડા તો ઉપર, સાથીઓ રાવણના પગ ત્યાં તો ખેંચતા રહ્યા
વાતો સમજદારીની તો સહુ કરતા રહ્યા, અસમજદારીભર્યાં વર્તન કરતા ના અટક્યા
પુણ્ય પંથ તો સાંકડા ને સાંકડા બન્યા, પાપના પંથ તો નવા ને નવા તો ખૂલતા રહ્યા
લંકા ખુદની સોનાની બનાવવા મથતા રહ્યા, ખુદની લંકા એમાં તો જલાવી રહ્યા
વિજયના મોહમાં, યુદ્ધમાં એક પછી એક સાથિઓ હોમાવી ગયા, એકલા એમાં રહી ગયા
ખોટાં સાથીદારોના સંગમાં, યુદ્ધ ખેલાતાં રહ્યાં, વિનાશને નોતરાં એમાં દેતા રહ્યા
કરમ કહાની તો છે જગમાં આ તો સહુની, રામ ને રાવણ સહુના હૈયામાં વસતા રહ્યા
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
rāma tō gayā, rāvaṇa bhī gayā kaṁīkanā haiyāmāṁ, sāmrājya ēnāṁ hajī ēvāṁ nē ēvāṁ rahyāṁ
yugō nē yugō vītyā, mānavahaiyāmāṁ yuddha tō ēnāṁ, hajī ēvāṁ nē ēvāṁ tō thātāṁ rahyāṁ
aṭakyāṁ nā yuddhō hajī mānavanā haiyāmāṁ, hajī ē ēvāṁ nē ēvāṁ tō thātāṁ nē thātāṁ rahyāṁ
caḍayā jīvanamāṁ jyāṁ thōḍā tō upara, sāthīō rāvaṇanā paga tyāṁ tō khēṁcatā rahyā
vātō samajadārīnī tō sahu karatā rahyā, asamajadārībharyāṁ vartana karatā nā aṭakyā
puṇya paṁtha tō sāṁkaḍā nē sāṁkaḍā banyā, pāpanā paṁtha tō navā nē navā tō khūlatā rahyā
laṁkā khudanī sōnānī banāvavā mathatā rahyā, khudanī laṁkā ēmāṁ tō jalāvī rahyā
vijayanā mōhamāṁ, yuddhamāṁ ēka pachī ēka sāthiō hōmāvī gayā, ēkalā ēmāṁ rahī gayā
khōṭāṁ sāthīdārōnā saṁgamāṁ, yuddha khēlātāṁ rahyāṁ, vināśanē nōtarāṁ ēmāṁ dētā rahyā
karama kahānī tō chē jagamāṁ ā tō sahunī, rāma nē rāvaṇa sahunā haiyāmāṁ vasatā rahyā
|