1993-12-04
1993-12-04
1993-12-04
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=556
રાખી શકીશ ના જો તું તારા આવેશને, જો તારા કાબૂમાં

બન્યું બનાવ્યું તો તારું (2), જીવનમાં ત્યારે તો બગડી જાશે
ઊર્મિઓના આવેશમાં ને આવશેમાં, તું તણાતો રહેશે જ્યારે
પળ પળને, ક્ષણ ક્ષણના, આચરણ પર જો કાબૂના તું રાખશે
કુબુદ્ધિ ને કુસંગના સાથ જીવનમાં, ના જો તું તો છોડી શકશે,
લોભ-લાલચને જીવનમાં જો, જ્યારે ના વશમાં એને તું રાખશે
ખોટાં વિચારોમાં ડૂબી, તણાતો ને તણાતો એમાં જીવનમાં તું રહેશે
શક્તિ બહારની દોટ જીવનમાં જ્યારે, તું મૂકતો ને મૂકતો રહેશે
સાચી સમજણ સાચા સમયે, જીવનમાં ના વપરાશે તો જ્યારે
ઇમારત ઊભી કરતાં સમય લાગશે, પળભરમાં એ તો તૂટી જાશે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
rākhī śakīśa nā jō tuṁ tārā āvēśanē, jō tārā kābūmāṁ
banyuṁ banāvyuṁ tō tāruṁ (2), jīvanamāṁ tyārē tō bagaḍī jāśē
ūrmiōnā āvēśamāṁ nē āvaśēmāṁ, tuṁ taṇātō rahēśē jyārē
pala palanē, kṣaṇa kṣaṇanā, ācaraṇa para jō kābūnā tuṁ rākhaśē
kubuddhi nē kusaṁganā sātha jīvanamāṁ, nā jō tuṁ tō chōḍī śakaśē,
lōbha-lālacanē jīvanamāṁ jō, jyārē nā vaśamāṁ ēnē tuṁ rākhaśē
khōṭāṁ vicārōmāṁ ḍūbī, taṇātō nē taṇātō ēmāṁ jīvanamāṁ tuṁ rahēśē
śakti bahāranī dōṭa jīvanamāṁ jyārē, tuṁ mūkatō nē mūkatō rahēśē
sācī samajaṇa sācā samayē, jīvanamāṁ nā vaparāśē tō jyārē
imārata ūbhī karatāṁ samaya lāgaśē, palabharamāṁ ē tō tūṭī jāśē
|