1993-12-05
1993-12-05
1993-12-05
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=557
છે જીવનમાં તો બધું, છે જીવનમાં તો બધું, છે જીવનમાં તો બધું

સુખ ભી મળશે જીવનમાં, દુઃખ ભી મળશે જીવનમાં, છે જીવનના એ અંગ સમું
ગુમાવવાનું કે મેળવવાનું છે જીવનમાં, છે જીવનમાં એ તો બધું
કરવાનું છે જીવનમાં તો જે બધું, પડશે કરવું જીવનમાં તો એ બધું
છે જીવન તો ઘણી વિચિત્રતાથી તો ભર્યું, પડશે જીવનમાં તો એ જોવું
જીવનમાં તો જંગ ભી ખેલાશે, પ્રેમ ભી થાશે, થાશે જીવનમાં તો આ બધું
રોક્યું ના રોકાશે રે જીવન, જીવન તો રહેશે, જગમાં એ તો વ્હેતું ને વ્હેતું
ક્યારે મળશે શું, જીવનમાં ના એ કહેવાશે, છે એ તો એક શ્રીફળ ભરેલું
જીવન તો સહુનું રહ્યું છે જગમાં, રંગ તો એનું બદલતું ને બદલતું
જીવવું હશે સારી રીતે જગમાં, પડશે જીવનને જગમાં, સારી રીતે સમજવું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
chē jīvanamāṁ tō badhuṁ, chē jīvanamāṁ tō badhuṁ, chē jīvanamāṁ tō badhuṁ
sukha bhī malaśē jīvanamāṁ, duḥkha bhī malaśē jīvanamāṁ, chē jīvananā ē aṁga samuṁ
gumāvavānuṁ kē mēlavavānuṁ chē jīvanamāṁ, chē jīvanamāṁ ē tō badhuṁ
karavānuṁ chē jīvanamāṁ tō jē badhuṁ, paḍaśē karavuṁ jīvanamāṁ tō ē badhuṁ
chē jīvana tō ghaṇī vicitratāthī tō bharyuṁ, paḍaśē jīvanamāṁ tō ē jōvuṁ
jīvanamāṁ tō jaṁga bhī khēlāśē, prēma bhī thāśē, thāśē jīvanamāṁ tō ā badhuṁ
rōkyuṁ nā rōkāśē rē jīvana, jīvana tō rahēśē, jagamāṁ ē tō vhētuṁ nē vhētuṁ
kyārē malaśē śuṁ, jīvanamāṁ nā ē kahēvāśē, chē ē tō ēka śrīphala bharēluṁ
jīvana tō sahunuṁ rahyuṁ chē jagamāṁ, raṁga tō ēnuṁ badalatuṁ nē badalatuṁ
jīvavuṁ haśē sārī rītē jagamāṁ, paḍaśē jīvananē jagamāṁ, sārī rītē samajavuṁ
|