1993-12-05
1993-12-05
1993-12-05
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=558
રે મારી માવડી રે, કેમ તું ત્યાં ને હું અહીં રહી ગયો

કરી કરી યાદ જીવનમાં તને, જીવનમાં તો હું તો થાક્યો - કેમ...
બોલાવી બોલાવી તને જીવનમાં, હવે હું તો થાક્યો - કેમ...
ભોગો ધરાવ્યા ઘણા તને રે જીવનમાં, તો કેમ તું લલચાણી - કેમ...
ધૂપદીપ કર્યાં ઘણા તને રે માડી, મન કેમ તારું ના એમાં મહેકાયું - કેમ...
વહાવ્યાં ખૂબ આંસુડાં આંખોથી, કેમ હૈયું તારું ના એમાં તો ભીંજાણું - કેમ..
પાસે ને પાસે રહી જોતી રહી તું દૂરથી, દૂરી કેમ ના તોડી શકાયું - કેમ...
છે તું તો સમજદાર માડી, તોય વાર કેમ ઘણી તેં લગાવી - કેમ...
મારી યાદને ફરિયાદ શું તું સમજી, કે શું તું મારાથી રિસાણી - કેમ...
શું ભૂલ થઈ એવી મારી કે મને રાખી અહીં, તું ક્યાંય બીજે છુપાણી - કેમ..
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
rē mārī māvaḍī rē, kēma tuṁ tyāṁ nē huṁ ahīṁ rahī gayō
karī karī yāda jīvanamāṁ tanē, jīvanamāṁ tō huṁ tō thākyō - kēma...
bōlāvī bōlāvī tanē jīvanamāṁ, havē huṁ tō thākyō - kēma...
bhōgō dharāvyā ghaṇā tanē rē jīvanamāṁ, tō kēma tuṁ lalacāṇī - kēma...
dhūpadīpa karyāṁ ghaṇā tanē rē māḍī, mana kēma tāruṁ nā ēmāṁ mahēkāyuṁ - kēma...
vahāvyāṁ khūba āṁsuḍāṁ āṁkhōthī, kēma haiyuṁ tāruṁ nā ēmāṁ tō bhīṁjāṇuṁ - kēma..
pāsē nē pāsē rahī jōtī rahī tuṁ dūrathī, dūrī kēma nā tōḍī śakāyuṁ - kēma...
chē tuṁ tō samajadāra māḍī, tōya vāra kēma ghaṇī tēṁ lagāvī - kēma...
mārī yādanē phariyāda śuṁ tuṁ samajī, kē śuṁ tuṁ mārāthī risāṇī - kēma...
śuṁ bhūla thaī ēvī mārī kē manē rākhī ahīṁ, tuṁ kyāṁya bījē chupāṇī - kēma..
|