Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 5059 | Date: 05-Dec-1993
જીવન જીવ્યા, જીવન જીવ્યા, તોય જીવનમાં, જીવનના મર્મથી તો દૂર રહ્યા
Jīvana jīvyā, jīvana jīvyā, tōya jīvanamāṁ, jīvananā marmathī tō dūra rahyā

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

Hymn No. 5059 | Date: 05-Dec-1993

જીવન જીવ્યા, જીવન જીવ્યા, તોય જીવનમાં, જીવનના મર્મથી તો દૂર રહ્યા

  No Audio

jīvana jīvyā, jīvana jīvyā, tōya jīvanamāṁ, jīvananā marmathī tō dūra rahyā

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

1993-12-05 1993-12-05 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=559 જીવન જીવ્યા, જીવન જીવ્યા, તોય જીવનમાં, જીવનના મર્મથી તો દૂર રહ્યા જીવન જીવ્યા, જીવન જીવ્યા, તોય જીવનમાં, જીવનના મર્મથી તો દૂર રહ્યા

પ્રભુ પાસે રહ્યા, પ્રભુ તો સાથે રહ્યા, તોય જીવનમાં, પ્રભુથી તો દૂર રહ્યા

પ્રેમ તો કર્યાં, પ્રેમ તો મળ્યા, તોય જીવનમાં, પરમ પ્રેમથી તો દૂર રહ્યા

કર્મો જાણ્યાં, કર્મો કર્યાં, જીવનમાં, તોય પરમ કર્મના મર્મથી તો દૂર રહ્યા

સમય જોયા, સમયમાં રહ્યા, તોય જીવનમાં, સમયના મર્મથી તો દૂર રહ્યા

પુણ્ય કર્યાં, પુણ્ય પામ્યા, તોય જીવનમાં, પુણ્યના મર્મથી તો દૂર રહ્યા

જોતા રહ્યા, જોતા રહ્યા, તોય જીવનમાં, જોવા જોવાથી તો દૂર ને દૂર રહ્યા

પ્રાર્થનાએ કરી, પ્રાર્થનાઓ કરતા રહ્યા, તોય જીવનમાં, પ્રાર્થનાના મર્મથી દૂર રહ્યા

પ્રેમ કર્યાં, પ્રેમ પામ્યા, તોય જીવનમાં, પ્રેમના મર્મથી તો દૂર ને દૂર રહ્યા

સાધનાઓ કરી, સાધના કરતા રહ્યા, તોય જીવનમાં, સાધનાના મર્મથી દૂર રહ્યા
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

jīvana jīvyā, jīvana jīvyā, tōya jīvanamāṁ, jīvananā marmathī tō dūra rahyā

prabhu pāsē rahyā, prabhu tō sāthē rahyā, tōya jīvanamāṁ, prabhuthī tō dūra rahyā

prēma tō karyāṁ, prēma tō malyā, tōya jīvanamāṁ, parama prēmathī tō dūra rahyā

karmō jāṇyāṁ, karmō karyāṁ, jīvanamāṁ, tōya parama karmanā marmathī tō dūra rahyā

samaya jōyā, samayamāṁ rahyā, tōya jīvanamāṁ, samayanā marmathī tō dūra rahyā

puṇya karyāṁ, puṇya pāmyā, tōya jīvanamāṁ, puṇyanā marmathī tō dūra rahyā

jōtā rahyā, jōtā rahyā, tōya jīvanamāṁ, jōvā jōvāthī tō dūra nē dūra rahyā

prārthanāē karī, prārthanāō karatā rahyā, tōya jīvanamāṁ, prārthanānā marmathī dūra rahyā

prēma karyāṁ, prēma pāmyā, tōya jīvanamāṁ, prēmanā marmathī tō dūra nē dūra rahyā

sādhanāō karī, sādhanā karatā rahyā, tōya jīvanamāṁ, sādhanānā marmathī dūra rahyā
Scan Image

Gujarati Bhajan no. 5059 by Satguru Devendra Ghia - Kaka
First...505650575058...Last