Hymn No. 5062 | Date: 06-Dec-1993
છે સુખની વ્યાખ્યા તો સહુની જુદી જુદી, ચાહે છે મેળવવા સુખ સહુ પોતાની રીતે
chē sukhanī vyākhyā tō sahunī judī judī, cāhē chē mēlavavā sukha sahu pōtānī rītē
જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)
1993-12-06
1993-12-06
1993-12-06
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=562
છે સુખની વ્યાખ્યા તો સહુની જુદી જુદી, ચાહે છે મેળવવા સુખ સહુ પોતાની રીતે
છે સુખની વ્યાખ્યા તો સહુની જુદી જુદી, ચાહે છે મેળવવા સુખ સહુ પોતાની રીતે
જુએ છે સુખ કોઈ ધનમાં તો મોટું, કોઈ ધનથી જીવનમાં તો ભડકીને ભાગે
કોઈ મ્હાલે સુખ વાંચવામાં તો પૂરું, તો કોઈ જીવનમાં વાંચવાથી તો કંટાળે
કોઈ હસવા કૂદવામાં તો ખૂબ સુખ અનુભવે, તો કોઈ એને સમયનો વેડફાટ ગણે
કોઈ હળવા-મળવામાં તો સુખ ગણે, તો કોઈ એકાંતમાં તો સુખ ગણે
કોઈ જુએ સેવામાં તો સુખ સાચું, તો કોઈ સેવાથી તો દૂર ને દૂર રહે
કોઈ પરણવામાં તો સુખ ગણે, તો કોઈ પરણવાને તો દુઃખનું કારણ ગણે
કોઈ જુએ તો સમજણમાં સુખ સાચું, કોઈ સમજણથી તો દૂર ને દૂર રહે
કોઈ યાદમાં તો ખૂબ સુખ મ્હાલે, કોઈ યાદને જીવનમાં તો દૂર ને દૂર રાખે
કોઈ બહાર ફરવામાં તો સુખ જુએ, કોઈ તો ઘરમાં સુખની ધારાને જુએ
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
chē sukhanī vyākhyā tō sahunī judī judī, cāhē chē mēlavavā sukha sahu pōtānī rītē
juē chē sukha kōī dhanamāṁ tō mōṭuṁ, kōī dhanathī jīvanamāṁ tō bhaḍakīnē bhāgē
kōī mhālē sukha vāṁcavāmāṁ tō pūruṁ, tō kōī jīvanamāṁ vāṁcavāthī tō kaṁṭālē
kōī hasavā kūdavāmāṁ tō khūba sukha anubhavē, tō kōī ēnē samayanō vēḍaphāṭa gaṇē
kōī halavā-malavāmāṁ tō sukha gaṇē, tō kōī ēkāṁtamāṁ tō sukha gaṇē
kōī juē sēvāmāṁ tō sukha sācuṁ, tō kōī sēvāthī tō dūra nē dūra rahē
kōī paraṇavāmāṁ tō sukha gaṇē, tō kōī paraṇavānē tō duḥkhanuṁ kāraṇa gaṇē
kōī juē tō samajaṇamāṁ sukha sācuṁ, kōī samajaṇathī tō dūra nē dūra rahē
kōī yādamāṁ tō khūba sukha mhālē, kōī yādanē jīvanamāṁ tō dūra nē dūra rākhē
kōī bahāra pharavāmāṁ tō sukha juē, kōī tō gharamāṁ sukhanī dhārānē juē
|
|