1993-03-03
1993-03-03
1993-03-03
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=58
કરવી ભૂલો જીવનમાં તો વારંવાર, રાખતો ના આશા, માફીની તું હરેકવાર

રહેવી કરતા ભૂલો, માગતા રહેવી માફી એની, આદત આવી જીવનમાં ના તું પાડ
કરાવી રહી છે ભૂલો જીવનમાં એ તો શું, બરાબર એને જીવનમાં તો તું જાણ
કોઈને કોઈની છટકી જાશે જો કમાન, આવશે ના ત્યારે જીવનમાં તો ધાર્યું પરિણામ
સમજી વિચારીને જીવનમાં તો તું ચાલ, માગવી પડે માફી જીવનમાં તો શું કામ
કરતો રહ્યો છે ભૂલો અનેકવાર, હવે કર ના જીવનમાં તો તું એને વારંવાર
છાપ એવી ઊભી કરે છે તો તું એવી માન, જાણશે જગ તને તો ભૂલોનો કરનાર
પીડશે હૈયું તારું તો તને, સહી ના શકીશ જીવનમાં તું, આવા શબ્દોના તું માર
અટક્યો ના જ્યાં તું ભૂલોની પરંપરામાં, અટકશે જીવનમાં એની તો લંગાર
તોડી ના શકીશ જો તું આ પરંપરા, ખૂલશે ક્યાંથી જગમાં, તારી મુક્તિના દ્વાર
કરતા ને કરતા રહે ભૂલો તો જે જીવનમાં, બને ના જીવનમાં એ તો માફીનો હક્કદાર
કરતો ના જીવનમાં એવી તું ભૂલો, વરસાવે જગમાં સહુ એના પર તો ધિક્કાર
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
karavī bhūlō jīvanamāṁ tō vāraṁvāra, rākhatō nā āśā, māphīnī tuṁ harēkavāra
rahēvī karatā bhūlō, māgatā rahēvī māphī ēnī, ādata āvī jīvanamāṁ nā tuṁ pāḍa
karāvī rahī chē bhūlō jīvanamāṁ ē tō śuṁ, barābara ēnē jīvanamāṁ tō tuṁ jāṇa
kōīnē kōīnī chaṭakī jāśē jō kamāna, āvaśē nā tyārē jīvanamāṁ tō dhāryuṁ pariṇāma
samajī vicārīnē jīvanamāṁ tō tuṁ cāla, māgavī paḍē māphī jīvanamāṁ tō śuṁ kāma
karatō rahyō chē bhūlō anēkavāra, havē kara nā jīvanamāṁ tō tuṁ ēnē vāraṁvāra
chāpa ēvī ūbhī karē chē tō tuṁ ēvī māna, jāṇaśē jaga tanē tō bhūlōnō karanāra
pīḍaśē haiyuṁ tāruṁ tō tanē, sahī nā śakīśa jīvanamāṁ tuṁ, āvā śabdōnā tuṁ māra
aṭakyō nā jyāṁ tuṁ bhūlōnī paraṁparāmāṁ, aṭakaśē jīvanamāṁ ēnī tō laṁgāra
tōḍī nā śakīśa jō tuṁ ā paraṁparā, khūlaśē kyāṁthī jagamāṁ, tārī muktinā dvāra
karatā nē karatā rahē bhūlō tō jē jīvanamāṁ, banē nā jīvanamāṁ ē tō māphīnō hakkadāra
karatō nā jīvanamāṁ ēvī tuṁ bhūlō, varasāvē jagamāṁ sahu ēnā para tō dhikkāra
|