1994-01-11
1994-01-11
1994-01-11
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=607
યત્નોની મૂડી સહુ ખર્ચે છે, વ્યાજ ફળનું સહુને વ્હાલું લાગે છે

પોતાના કરતાં રે જગમાં, પારકા જગમાં સહુને તો વ્હાલા લાગે છે
જીવનમાં સુખદુઃખની દોટમાં, સુખ તો જીતે સહુ કોઈ એ તો ચાહે છે
જીવનના સંઘર્ષો ને સંઘર્ષોમાં, જીત સહુ કોઈ એમાં તો માંગે છે
જીવનમાં પ્રકાશ તો સહુ ચાહે છે, અંધકારથી તો સહુ કોઈ ભાગે છે
જીવનમાં મોળું ના કોઈને ખપે છે, યત્નોમાં મોળા તો સહુ કોઈ પડે છે
જીદ જીવનમાં સહુને તો ગમે છે, ફળ એનાં ના જલદી પસંદ પડે છે
વિષાદ કર્યાં વિના સહુને જોઈએ છે, ફળ ના એનાં કોઈને ગમે છે
પ્રેમ જીવનમાં સહુ કોઈ ચાહે છે, કિંમત પ્રેમની ના કોઈ જાણે છે
સહુ કોઈ અન્યને સુધારવા ચાહે છે, ના ખુદ તો સુધરવા માંગે છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
yatnōnī mūḍī sahu kharcē chē, vyāja phalanuṁ sahunē vhāluṁ lāgē chē
pōtānā karatāṁ rē jagamāṁ, pārakā jagamāṁ sahunē tō vhālā lāgē chē
jīvanamāṁ sukhaduḥkhanī dōṭamāṁ, sukha tō jītē sahu kōī ē tō cāhē chē
jīvananā saṁgharṣō nē saṁgharṣōmāṁ, jīta sahu kōī ēmāṁ tō māṁgē chē
jīvanamāṁ prakāśa tō sahu cāhē chē, aṁdhakārathī tō sahu kōī bhāgē chē
jīvanamāṁ mōluṁ nā kōīnē khapē chē, yatnōmāṁ mōlā tō sahu kōī paḍē chē
jīda jīvanamāṁ sahunē tō gamē chē, phala ēnāṁ nā jaladī pasaṁda paḍē chē
viṣāda karyāṁ vinā sahunē jōīē chē, phala nā ēnāṁ kōīnē gamē chē
prēma jīvanamāṁ sahu kōī cāhē chē, kiṁmata prēmanī nā kōī jāṇē chē
sahu kōī anyanē sudhāravā cāhē chē, nā khuda tō sudharavā māṁgē chē
|
|