Hymn No. 5123 | Date: 16-Jan-1994
ફરવાનું છે, ફરવાનું છે, ભાગ્યચક્ર જીવનમાં સહુનું તો ફરવાનું છે
pharavānuṁ chē, pharavānuṁ chē, bhāgyacakra jīvanamāṁ sahunuṁ tō pharavānuṁ chē
સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)
1994-01-16
1994-01-16
1994-01-16
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=623
ફરવાનું છે, ફરવાનું છે, ભાગ્યચક્ર જીવનમાં સહુનું તો ફરવાનું છે
ફરવાનું છે, ફરવાનું છે, ભાગ્યચક્ર જીવનમાં સહુનું તો ફરવાનું છે
ના સ્થિર તો કાંઈ એ રહેવાનું છે, જીવનમાં નિત્ય એ ફરવાનું છે
હર ફરકમાં તો તારે, તારું ને તારું મન તો, સ્થિર રાખવાનું છે
મન તારું જ્યાં ના સ્થિર રહેવાનું છે, ભાગ્ય ઊલટું તારું ત્યાં ફરવાનું છે
મનને સાથમાં ને સાથમાં લઈને, આગળ ને આગળ તો વધવાનું છે
દિશા વિના મળશે ના દ્વાર, ખોટાં દ્વાર ના જીવનમાં ખખડાવવાનું છે
ફરતા ને ફરતા રહી ખોટાં જગમાં, ના કાંઈ એમાં તો વળવાનું છે
આશાનિરાશાનાં ચક્રો પણ ફરશે, સુખદુઃખનાં ચક્રો પણ ફરવાનાં છે
મનની સ્થિરતા વિના રે જીવનમાં, ભાગ્યચક્ર ના સ્થિર રહેવાનું છે
મનને કાબૂમાં ને સ્થિર રાખવા, જીવનમાં નિરાશ તો ના થવાનું છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
pharavānuṁ chē, pharavānuṁ chē, bhāgyacakra jīvanamāṁ sahunuṁ tō pharavānuṁ chē
nā sthira tō kāṁī ē rahēvānuṁ chē, jīvanamāṁ nitya ē pharavānuṁ chē
hara pharakamāṁ tō tārē, tāruṁ nē tāruṁ mana tō, sthira rākhavānuṁ chē
mana tāruṁ jyāṁ nā sthira rahēvānuṁ chē, bhāgya ūlaṭuṁ tāruṁ tyāṁ pharavānuṁ chē
mananē sāthamāṁ nē sāthamāṁ laīnē, āgala nē āgala tō vadhavānuṁ chē
diśā vinā malaśē nā dvāra, khōṭāṁ dvāra nā jīvanamāṁ khakhaḍāvavānuṁ chē
pharatā nē pharatā rahī khōṭāṁ jagamāṁ, nā kāṁī ēmāṁ tō valavānuṁ chē
āśānirāśānāṁ cakrō paṇa pharaśē, sukhaduḥkhanāṁ cakrō paṇa pharavānāṁ chē
mananī sthiratā vinā rē jīvanamāṁ, bhāgyacakra nā sthira rahēvānuṁ chē
mananē kābūmāṁ nē sthira rākhavā, jīvanamāṁ nirāśa tō nā thavānuṁ chē
|