Hymn No. 5122 | Date: 16-Jan-1994
મસ્ત રહું, મસ્ત રહું, હું મારી મસ્તીમાં, દેજે આશિષ પ્રભુ એવી તું મને
masta rahuṁ, masta rahuṁ, huṁ mārī mastīmāṁ, dējē āśiṣa prabhu ēvī tuṁ manē
પ્રાર્થના, ધ્યાન, અરજી, વિનંતી (Prayer, Meditation, Request)
1994-01-16
1994-01-16
1994-01-16
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=622
મસ્ત રહું, મસ્ત રહું, હું મારી મસ્તીમાં, દેજે આશિષ પ્રભુ એવી તું મને
મસ્ત રહું, મસ્ત રહું, હું મારી મસ્તીમાં, દેજે આશિષ પ્રભુ એવી તું મને
કરું હરેક કાર્ય કુશળતાથી હું તો જીવનમાં, દેજે આશિષ એવી તું મને
હિંમત એવી આપજે તું મારા હૈયામાં, હટું ના પાછળ ધ્યેયમાં હું જીવનમાં
રહે હૈયું ને જીવન તો સરળ મારું, જાગે ના અહં તો કદી મારામાં
તારી મસ્તીના રંગમાં રંગાઈ રહું સદા, પડે ના રંગ ફિક્કો એનો જીવનમાં
આપું પ્રેમ ને આનંદ સહુને સદા જીવનમાં, બનું ના દુઃખનું કારણ, અન્યનું જીવનમાં
એક ક્ષણ પણ ભૂલું ના તને જીવનમાં, રહું સદા તારા ધ્યાનમાં ને વિચારમાં
ભરજે ને જગાડજે ખુમારી એવી મારા હૈયામાં, હસતો રહું જીવનની હર પરિસ્થિતિમાં
રહેવા ના દેજે મને તું વહેમમાં ને શંકામાં, રહું સદા હું તારા વિશ્વાસમાં
રહી તારી મૂર્તિ સદા મારા હૈયામાં ને નજરમાં, દેજે વરદાન એવું તું જીવનમાં
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
masta rahuṁ, masta rahuṁ, huṁ mārī mastīmāṁ, dējē āśiṣa prabhu ēvī tuṁ manē
karuṁ harēka kārya kuśalatāthī huṁ tō jīvanamāṁ, dējē āśiṣa ēvī tuṁ manē
hiṁmata ēvī āpajē tuṁ mārā haiyāmāṁ, haṭuṁ nā pāchala dhyēyamāṁ huṁ jīvanamāṁ
rahē haiyuṁ nē jīvana tō sarala māruṁ, jāgē nā ahaṁ tō kadī mārāmāṁ
tārī mastīnā raṁgamāṁ raṁgāī rahuṁ sadā, paḍē nā raṁga phikkō ēnō jīvanamāṁ
āpuṁ prēma nē ānaṁda sahunē sadā jīvanamāṁ, banuṁ nā duḥkhanuṁ kāraṇa, anyanuṁ jīvanamāṁ
ēka kṣaṇa paṇa bhūluṁ nā tanē jīvanamāṁ, rahuṁ sadā tārā dhyānamāṁ nē vicāramāṁ
bharajē nē jagāḍajē khumārī ēvī mārā haiyāmāṁ, hasatō rahuṁ jīvananī hara paristhitimāṁ
rahēvā nā dējē manē tuṁ vahēmamāṁ nē śaṁkāmāṁ, rahuṁ sadā huṁ tārā viśvāsamāṁ
rahī tārī mūrti sadā mārā haiyāmāṁ nē najaramāṁ, dējē varadāna ēvuṁ tuṁ jīvanamāṁ
|