1994-03-16
1994-03-16
1994-03-16
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=671
મનમાં જે જે ઊગ્યું, બધું જીવનમાં શું તેં એ કર્યું

શાને જીવનમાં મનની પાછળ, ભમી રહ્યા છે રે તું
કહેતો ને કહેતો રહ્યો છે તું, મન કરાવે રે એનું ધાર્યું
વિચાર કરી જો તું જીવનમાં, મનનું ધાર્યું કેટલું કર્યું
સંજોગોએ સંજોગોએ જીવનમાં, તારે તો નમવું પડયું
શું એ બધું હતું જીવનમાં, તારા મનનું તો ધાર્યું
જીવનમાં એક ક્ષણ પણ, કર્યું છે શું તેં તારું ધાર્યું
શાને માનતો રહ્યો છે રે તું, થાતું નથી જ્યાં તારું ધાર્યું
ક્યારેક કહે છે થાય છે પ્રભુનું ધાર્યું, ક્યારેક તો મનનું ધાર્યું
કર હવે તું ને તું નિર્ણય, થાય છે જીવનમાં કોનું ધાર્યું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
manamāṁ jē jē ūgyuṁ, badhuṁ jīvanamāṁ śuṁ tēṁ ē karyuṁ
śānē jīvanamāṁ mananī pāchala, bhamī rahyā chē rē tuṁ
kahētō nē kahētō rahyō chē tuṁ, mana karāvē rē ēnuṁ dhāryuṁ
vicāra karī jō tuṁ jīvanamāṁ, mananuṁ dhāryuṁ kēṭaluṁ karyuṁ
saṁjōgōē saṁjōgōē jīvanamāṁ, tārē tō namavuṁ paḍayuṁ
śuṁ ē badhuṁ hatuṁ jīvanamāṁ, tārā mananuṁ tō dhāryuṁ
jīvanamāṁ ēka kṣaṇa paṇa, karyuṁ chē śuṁ tēṁ tāruṁ dhāryuṁ
śānē mānatō rahyō chē rē tuṁ, thātuṁ nathī jyāṁ tāruṁ dhāryuṁ
kyārēka kahē chē thāya chē prabhunuṁ dhāryuṁ, kyārēka tō mananuṁ dhāryuṁ
kara havē tuṁ nē tuṁ nirṇaya, thāya chē jīvanamāṁ kōnuṁ dhāryuṁ
|
|