Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 5170 | Date: 16-Mar-1994
ધર ધર જીવનમાં તું ધ્યાન ધર, જેવું જીવનમાં તારે થાવું છે
Dhara dhara jīvanamāṁ tuṁ dhyāna dhara, jēvuṁ jīvanamāṁ tārē thāvuṁ chē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 5170 | Date: 16-Mar-1994

ધર ધર જીવનમાં તું ધ્યાન ધર, જેવું જીવનમાં તારે થાવું છે

  No Audio

dhara dhara jīvanamāṁ tuṁ dhyāna dhara, jēvuṁ jīvanamāṁ tārē thāvuṁ chē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1994-03-16 1994-03-16 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=670 ધર ધર જીવનમાં તું ધ્યાન ધર, જેવું જીવનમાં તારે થાવું છે ધર ધર જીવનમાં તું ધ્યાન ધર, જેવું જીવનમાં તારે થાવું છે

કર કર વિચાર જીવનમાં એવા, જીવનમાં તો જે તારે પામવું છે

સર સર તું ત્યાં સરકતો જા, જીવનમાં તો જ્યાં તારે પહોંચવું છે

ફર ફર જીવનમાં તું બધે, જીવનમાં સ્થિર જો ના તારે રહેવું છે

ડર ડર જીવનમાં હંમેશ તું ડર, જીવનમાં પાપના રસ્તાથી તો ડરવું છે

પડ પડ પડતાં તો બચી જાશે જીવનમાં, જીવનમાં જાગૃતિમાં તો રહેવું છે

દમ દમ હરદમ, દમ પડે લેવા જીવનમાં, જીવનમાં શાંતિના દમ તો લેવા છે

નડ નડ નડતું રહેશે જીવનમાં, જીવનમાં નડતર તો દૂર કરવી છે

સુખ સુખ તો ચાહે છે સહુ જગમાં, જીવનમાં તો સુખચેનથી તો રહેવું છે

બોલ બોલ કરવું પડે ભલે જીવનમાં, અન્યને ના એમાં તો દુભાવવું છે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

dhara dhara jīvanamāṁ tuṁ dhyāna dhara, jēvuṁ jīvanamāṁ tārē thāvuṁ chē

kara kara vicāra jīvanamāṁ ēvā, jīvanamāṁ tō jē tārē pāmavuṁ chē

sara sara tuṁ tyāṁ sarakatō jā, jīvanamāṁ tō jyāṁ tārē pahōṁcavuṁ chē

phara phara jīvanamāṁ tuṁ badhē, jīvanamāṁ sthira jō nā tārē rahēvuṁ chē

ḍara ḍara jīvanamāṁ haṁmēśa tuṁ ḍara, jīvanamāṁ pāpanā rastāthī tō ḍaravuṁ chē

paḍa paḍa paḍatāṁ tō bacī jāśē jīvanamāṁ, jīvanamāṁ jāgr̥timāṁ tō rahēvuṁ chē

dama dama haradama, dama paḍē lēvā jīvanamāṁ, jīvanamāṁ śāṁtinā dama tō lēvā chē

naḍa naḍa naḍatuṁ rahēśē jīvanamāṁ, jīvanamāṁ naḍatara tō dūra karavī chē

sukha sukha tō cāhē chē sahu jagamāṁ, jīvanamāṁ tō sukhacēnathī tō rahēvuṁ chē

bōla bōla karavuṁ paḍē bhalē jīvanamāṁ, anyanē nā ēmāṁ tō dubhāvavuṁ chē
Scan Image

Gujarati Bhajan no. 5170 by Satguru Devendra Ghia - Kaka
First...516751685169...Last