Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 5195 | Date: 02-Apr-1994
રે આશા રે, છે રે તું, જીવનમાં રે કેટલી ઠગારી
Rē āśā rē, chē rē tuṁ, jīvanamāṁ rē kēṭalī ṭhagārī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 5195 | Date: 02-Apr-1994

રે આશા રે, છે રે તું, જીવનમાં રે કેટલી ઠગારી

  No Audio

rē āśā rē, chē rē tuṁ, jīvanamāṁ rē kēṭalī ṭhagārī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1994-04-02 1994-04-02 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=695 રે આશા રે, છે રે તું, જીવનમાં રે કેટલી ઠગારી રે આશા રે, છે રે તું, જીવનમાં રે કેટલી ઠગારી

રાખી આશા જીવનમાં રે જેની રે, નિરાશાની ઝંડી એણે ફરકાવી

રાખી આશા જગમાં, ખૂલશે રહસ્યો જીવનનાં રે, ખૂલી ના એની બારી રે

રાખી આશા મન તો દેશે સાથ જીવનમાં, હતી કેટલી એ તો ઠગારી

રાખી આશા રહેશે ભાવો પ્રભુચરણમાં રે, નીકળી એ તો ઠગારી

રાખી આશા હરપળે તો જીવનમાં તો સુખની રે, થઈ કદી ના તો પૂરી

રાખી આશા સગાંસંબંધીઓની જીવનમાં જેટલી રે, હતી એ તો ઠગારી

રાખી આશા તનડાની, ગણ્યું એને મારું રે, નીકળી એ તો ઠગારી

રાખી આશા જીવનમાં, ભાગ્ય પર ઝાઝી રે, નીકળી એ તો ઠગારી

રાખી આશા પૂર્ણભાવથી પ્રભુની રે, આવશે ના ઠગાવાની એમાં વારી
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

rē āśā rē, chē rē tuṁ, jīvanamāṁ rē kēṭalī ṭhagārī

rākhī āśā jīvanamāṁ rē jēnī rē, nirāśānī jhaṁḍī ēṇē pharakāvī

rākhī āśā jagamāṁ, khūlaśē rahasyō jīvananāṁ rē, khūlī nā ēnī bārī rē

rākhī āśā mana tō dēśē sātha jīvanamāṁ, hatī kēṭalī ē tō ṭhagārī

rākhī āśā rahēśē bhāvō prabhucaraṇamāṁ rē, nīkalī ē tō ṭhagārī

rākhī āśā harapalē tō jīvanamāṁ tō sukhanī rē, thaī kadī nā tō pūrī

rākhī āśā sagāṁsaṁbaṁdhīōnī jīvanamāṁ jēṭalī rē, hatī ē tō ṭhagārī

rākhī āśā tanaḍānī, gaṇyuṁ ēnē māruṁ rē, nīkalī ē tō ṭhagārī

rākhī āśā jīvanamāṁ, bhāgya para jhājhī rē, nīkalī ē tō ṭhagārī

rākhī āśā pūrṇabhāvathī prabhunī rē, āvaśē nā ṭhagāvānī ēmāṁ vārī
Scan Image

Gujarati Bhajan no. 5195 by Satguru Devendra Ghia - Kaka
First...519151925193...Last