Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 5210 | Date: 17-Apr-1994
દીઠા દીઠા મેં તો દીઠા, જગમાં રે, લાયકાત વિનાના વારસદારો - મેં તો દીઠા
Dīṭhā dīṭhā mēṁ tō dīṭhā, jagamāṁ rē, lāyakāta vinānā vārasadārō - mēṁ tō dīṭhā

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 5210 | Date: 17-Apr-1994

દીઠા દીઠા મેં તો દીઠા, જગમાં રે, લાયકાત વિનાના વારસદારો - મેં તો દીઠા

  No Audio

dīṭhā dīṭhā mēṁ tō dīṭhā, jagamāṁ rē, lāyakāta vinānā vārasadārō - mēṁ tō dīṭhā

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1994-04-17 1994-04-17 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=710 દીઠા દીઠા મેં તો દીઠા, જગમાં રે, લાયકાત વિનાના વારસદારો - મેં તો દીઠા દીઠા દીઠા મેં તો દીઠા, જગમાં રે, લાયકાત વિનાના વારસદારો - મેં તો દીઠા

અંગેઅંગમાંથી જેના, ઝરતી રે શૂરવીરતા, એના વારસદારોને ડરપોક - મેં તો દીઠા

ખેલદિલ એવા દિલવાળાના રે વારસદારોને સંકુચિત મનના રે - મેં તો દીઠા

રૂપરૂપના ભંડાર એવા રૂપવાનના રે, વારસદારોને કદરૂપા રે - મેં તો દીઠા

જીવનભરના સત્યવ્રતના વ્રતધારીઓના રે વારસદારોને, જૂઠાબોલા રે - મેં તો દીઠા

પરદુઃખભંજન એવા માનવીઓના રે, વારસદારોને અન્ય સુખ હણતાં રે - મેં તો દીઠા

પહેલવાન ને પહેલવાનોના રે, વારસદારોને માંયકાગલા રે - મેં તો દીઠા

શાંત અને સૌમ્ય પ્રકૃતિવાળાઓના રે, વારસદારોને ક્રોધથી ભભૂકતા રે - મેં તો દીઠા

પરમશીલવાન ને પરમભક્તોના રે, વારસદારોને ચારિત્ર્યહીન રે - મેં તો દીઠા

ફાંટાબાજ કુદરતના ખેલતા, અણસાર તો જીવનમાં, એના રે - મેં તો દીઠા
View Original Increase Font Decrease Font

દીઠા દીઠા મેં તો દીઠા, જગમાં રે, લાયકાત વિનાના વારસદારો - મેં તો દીઠા

અંગેઅંગમાંથી જેના, ઝરતી રે શૂરવીરતા, એના વારસદારોને ડરપોક - મેં તો દીઠા

ખેલદિલ એવા દિલવાળાના રે વારસદારોને સંકુચિત મનના રે - મેં તો દીઠા

રૂપરૂપના ભંડાર એવા રૂપવાનના રે, વારસદારોને કદરૂપા રે - મેં તો દીઠા

જીવનભરના સત્યવ્રતના વ્રતધારીઓના રે વારસદારોને, જૂઠાબોલા રે - મેં તો દીઠા

પરદુઃખભંજન એવા માનવીઓના રે, વારસદારોને અન્ય સુખ હણતાં રે - મેં તો દીઠા

પહેલવાન ને પહેલવાનોના રે, વારસદારોને માંયકાગલા રે - મેં તો દીઠા

શાંત અને સૌમ્ય પ્રકૃતિવાળાઓના રે, વારસદારોને ક્રોધથી ભભૂકતા રે - મેં તો દીઠા

પરમશીલવાન ને પરમભક્તોના રે, વારસદારોને ચારિત્ર્યહીન રે - મેં તો દીઠા

ફાંટાબાજ કુદરતના ખેલતા, અણસાર તો જીવનમાં, એના રે - મેં તો દીઠા

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

dīṭhā dīṭhā mēṁ tō dīṭhā, jagamāṁ rē, lāyakāta vinānā vārasadārō - mēṁ tō dīṭhā

aṁgēaṁgamāṁthī jēnā, jharatī rē śūravīratā, ēnā vārasadārōnē ḍarapōka - mēṁ tō dīṭhā

khēladila ēvā dilavālānā rē vārasadārōnē saṁkucita mananā rē - mēṁ tō dīṭhā

rūparūpanā bhaṁḍāra ēvā rūpavānanā rē, vārasadārōnē kadarūpā rē - mēṁ tō dīṭhā

jīvanabharanā satyavratanā vratadhārīōnā rē vārasadārōnē, jūṭhābōlā rē - mēṁ tō dīṭhā

paraduḥkhabhaṁjana ēvā mānavīōnā rē, vārasadārōnē anya sukha haṇatāṁ rē - mēṁ tō dīṭhā

pahēlavāna nē pahēlavānōnā rē, vārasadārōnē māṁyakāgalā rē - mēṁ tō dīṭhā

śāṁta anē saumya prakr̥tivālāōnā rē, vārasadārōnē krōdhathī bhabhūkatā rē - mēṁ tō dīṭhā

paramaśīlavāna nē paramabhaktōnā rē, vārasadārōnē cāritryahīna rē - mēṁ tō dīṭhā

phāṁṭābāja kudaratanā khēlatā, aṇasāra tō jīvanamāṁ, ēnā rē - mēṁ tō dīṭhā
Scan Image

Gujarati Bhajan no. 5210 by Satguru Devendra Ghia - Kaka
First...520652075208...Last