Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 5226 | Date: 25-Apr-1994
મળ્યું શું તને, વળ્યું શું તારું રે પ્રભુ, માયામાં ને માયામાં રાખી અમને ડુબાડી
Malyuṁ śuṁ tanē, valyuṁ śuṁ tāruṁ rē prabhu, māyāmāṁ nē māyāmāṁ rākhī amanē ḍubāḍī

વિકાર, માયા, દંભ (Vikaar, Illusion, Hypocrisy)

Hymn No. 5226 | Date: 25-Apr-1994

મળ્યું શું તને, વળ્યું શું તારું રે પ્રભુ, માયામાં ને માયામાં રાખી અમને ડુબાડી

  No Audio

malyuṁ śuṁ tanē, valyuṁ śuṁ tāruṁ rē prabhu, māyāmāṁ nē māyāmāṁ rākhī amanē ḍubāḍī

વિકાર, માયા, દંભ (Vikaar, Illusion, Hypocrisy)

1994-04-25 1994-04-25 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=726 મળ્યું શું તને, વળ્યું શું તારું રે પ્રભુ, માયામાં ને માયામાં રાખી અમને ડુબાડી મળ્યું શું તને, વળ્યું શું તારું રે પ્રભુ, માયામાં ને માયામાં રાખી અમને ડુબાડી

મળ્યું શું તને, વળ્યું શું તારું રે પ્રભુ, જગમાં અમને અટવાયેલાઓને વધુ અટવાવી

બાંધી દીધા ફાંસલા માયાના એવા, દીધા જક્કડ અમને, એમાં તો બાંધી,

કરી એમાં તેં શી બહાદુરી

ઘેરી લીધા જે ચારે બાજુથી એવા, દીધી મતિ અમારી જીવનમાં તો મૂંઝવી

કદી દે છે પ્યારમાં અમને એવા મૂંઝવી, કદી પચાસ ગાઉ દે છે એનાથી ભગાડી

રહી નથી શકતા તારા વિના, પડે છે તારાં દર્શન વિના તો ચલાવી

પહોંચવા નથી દેતી માયા પાસે તારી, છે ઘણી ઘણી ઇચ્છા એની ભરેલી

ખેલ તારી માયાના કરી કરીને પ્રભુ, શાને થાતો રહ્યો છે એમાં તું રાજી

ઘડી દે છે શક્તિ ભરપૂર તારી, ઘડીમાં લે છે જીવનમાં શક્તિ તું ખેંચી

માયામાં અમને એવા રમાડી, બેહાલ જીવનમાં દે છે અમને તો બનાવી
View Original Increase Font Decrease Font

મળ્યું શું તને, વળ્યું શું તારું રે પ્રભુ, માયામાં ને માયામાં રાખી અમને ડુબાડી

મળ્યું શું તને, વળ્યું શું તારું રે પ્રભુ, જગમાં અમને અટવાયેલાઓને વધુ અટવાવી

બાંધી દીધા ફાંસલા માયાના એવા, દીધા જક્કડ અમને, એમાં તો બાંધી,

કરી એમાં તેં શી બહાદુરી

ઘેરી લીધા જે ચારે બાજુથી એવા, દીધી મતિ અમારી જીવનમાં તો મૂંઝવી

કદી દે છે પ્યારમાં અમને એવા મૂંઝવી, કદી પચાસ ગાઉ દે છે એનાથી ભગાડી

રહી નથી શકતા તારા વિના, પડે છે તારાં દર્શન વિના તો ચલાવી

પહોંચવા નથી દેતી માયા પાસે તારી, છે ઘણી ઘણી ઇચ્છા એની ભરેલી

ખેલ તારી માયાના કરી કરીને પ્રભુ, શાને થાતો રહ્યો છે એમાં તું રાજી

ઘડી દે છે શક્તિ ભરપૂર તારી, ઘડીમાં લે છે જીવનમાં શક્તિ તું ખેંચી

માયામાં અમને એવા રમાડી, બેહાલ જીવનમાં દે છે અમને તો બનાવી

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

malyuṁ śuṁ tanē, valyuṁ śuṁ tāruṁ rē prabhu, māyāmāṁ nē māyāmāṁ rākhī amanē ḍubāḍī

malyuṁ śuṁ tanē, valyuṁ śuṁ tāruṁ rē prabhu, jagamāṁ amanē aṭavāyēlāōnē vadhu aṭavāvī

bāṁdhī dīdhā phāṁsalā māyānā ēvā, dīdhā jakkaḍa amanē, ēmāṁ tō bāṁdhī,

karī ēmāṁ tēṁ śī bahādurī

ghērī līdhā jē cārē bājuthī ēvā, dīdhī mati amārī jīvanamāṁ tō mūṁjhavī

kadī dē chē pyāramāṁ amanē ēvā mūṁjhavī, kadī pacāsa gāu dē chē ēnāthī bhagāḍī

rahī nathī śakatā tārā vinā, paḍē chē tārāṁ darśana vinā tō calāvī

pahōṁcavā nathī dētī māyā pāsē tārī, chē ghaṇī ghaṇī icchā ēnī bharēlī

khēla tārī māyānā karī karīnē prabhu, śānē thātō rahyō chē ēmāṁ tuṁ rājī

ghaḍī dē chē śakti bharapūra tārī, ghaḍīmāṁ lē chē jīvanamāṁ śakti tuṁ khēṁcī

māyāmāṁ amanē ēvā ramāḍī, bēhāla jīvanamāṁ dē chē amanē tō banāvī
Scan Image

Gujarati Bhajan no. 5226 by Satguru Devendra Ghia - Kaka
First...522452255226...Last