Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 5235 | Date: 28-Apr-1994
રહી છે જકડી રે માયા, તારી રે અમને
Rahī chē jakaḍī rē māyā, tārī rē amanē

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

Hymn No. 5235 | Date: 28-Apr-1994

રહી છે જકડી રે માયા, તારી રે અમને

  No Audio

rahī chē jakaḍī rē māyā, tārī rē amanē

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

1994-04-28 1994-04-28 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=735 રહી છે જકડી રે માયા, તારી રે અમને રહી છે જકડી રે માયા, તારી રે અમને

    કરવી છે ફરિયાદ એની તો પ્રભુ, તને તને ને તને

કરતા ને કરતા રહીએ જીવનમાં, કંઈક તો કર્મને

    બનતા ને બનતા રહ્યા છીએ એના રે ભોગ, અમે અમે ને અમે

સુખના સાગર તો છલકાવ્યા છે, જગમાં તો જ્યાં તમે

    નાહી નથી શક્યા રે જગમાં, એમાં તો અમે, અમે ને અમે

જીવન ભી તો દીધું, રહેજો ને રહેજો અમારી સામે

    રાખશો ના દૂર તમારાથી તો, અમને, અમને ને અમને

આવો ના પૂરા પ્રેમ વિના, નજદીક તો તમે

    છે તમારા વિના બીજું કોણ જગમાં, કહી અમારા એને, એને ને એને

જોતા રહ્યા છીએ, જીવનભર રાહ તમારી તો અમે

    કરી કૃપા હવે આવો પાસે, અમારી તો તમે, તમે ને તમે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

rahī chē jakaḍī rē māyā, tārī rē amanē

karavī chē phariyāda ēnī tō prabhu, tanē tanē nē tanē

karatā nē karatā rahīē jīvanamāṁ, kaṁīka tō karmanē

banatā nē banatā rahyā chīē ēnā rē bhōga, amē amē nē amē

sukhanā sāgara tō chalakāvyā chē, jagamāṁ tō jyāṁ tamē

nāhī nathī śakyā rē jagamāṁ, ēmāṁ tō amē, amē nē amē

jīvana bhī tō dīdhuṁ, rahējō nē rahējō amārī sāmē

rākhaśō nā dūra tamārāthī tō, amanē, amanē nē amanē

āvō nā pūrā prēma vinā, najadīka tō tamē

chē tamārā vinā bījuṁ kōṇa jagamāṁ, kahī amārā ēnē, ēnē nē ēnē

jōtā rahyā chīē, jīvanabhara rāha tamārī tō amē

karī kr̥pā havē āvō pāsē, amārī tō tamē, tamē nē tamē
Scan Image

Gujarati Bhajan no. 5235 by Satguru Devendra Ghia - Kaka
First...523352345235...Last