Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 5234 | Date: 27-Apr-1994
કહેવું નથી, કહેવું નથી, કહી કહી, જીવનમાં સહુ કહેતા જાય છે
Kahēvuṁ nathī, kahēvuṁ nathī, kahī kahī, jīvanamāṁ sahu kahētā jāya chē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 5234 | Date: 27-Apr-1994

કહેવું નથી, કહેવું નથી, કહી કહી, જીવનમાં સહુ કહેતા જાય છે

  No Audio

kahēvuṁ nathī, kahēvuṁ nathī, kahī kahī, jīvanamāṁ sahu kahētā jāya chē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1994-04-27 1994-04-27 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=734 કહેવું નથી, કહેવું નથી, કહી કહી, જીવનમાં સહુ કહેતા જાય છે કહેવું નથી, કહેવું નથી, કહી કહી, જીવનમાં સહુ કહેતા જાય છે

રડવું નથી, રહેવું નથી, કહી કહી, જીવનમાં સહુ રડતાં જાય છે

શબ્દ ને વર્તનના મેળ જ્યાં ખુદના ખાતા નથી, અન્યમાં શોધતા જાય છે

દુઃખદર્દની રાહ જીવનમાં તો પકડી, સુખ એમાં તો શોધતા જાય છે

હકાર ને નકારના બે છેડા વચ્ચે, જીવનમાં આંટાફેરા મારતા જાય છે

નિર્ણયોને રહી ઠેલતા ને ઠેલતા, એના ફળથી વંચિત રહી જાય છે

પ્રેમસુધા પીવી છે સહુએ તો જગમાં, પાતા તો એને ખચકાય છે

રહેવું નથી, રહેવું નથી, કહી કહી, જગમાં તો સહુ રહેતા ને રહેતા જાય છે

કરવું નથી, કરવું નથી, કહી કહી, જગમાં સહુ એ ને એ જ કરતા જાય છે

દેવું નથી, દેવું નથી, કહી કહી, જગમાં સહુ અન્યને દુઃખ તો દેતા જાય છે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

kahēvuṁ nathī, kahēvuṁ nathī, kahī kahī, jīvanamāṁ sahu kahētā jāya chē

raḍavuṁ nathī, rahēvuṁ nathī, kahī kahī, jīvanamāṁ sahu raḍatāṁ jāya chē

śabda nē vartananā mēla jyāṁ khudanā khātā nathī, anyamāṁ śōdhatā jāya chē

duḥkhadardanī rāha jīvanamāṁ tō pakaḍī, sukha ēmāṁ tō śōdhatā jāya chē

hakāra nē nakāranā bē chēḍā vaccē, jīvanamāṁ āṁṭāphērā māratā jāya chē

nirṇayōnē rahī ṭhēlatā nē ṭhēlatā, ēnā phalathī vaṁcita rahī jāya chē

prēmasudhā pīvī chē sahuē tō jagamāṁ, pātā tō ēnē khacakāya chē

rahēvuṁ nathī, rahēvuṁ nathī, kahī kahī, jagamāṁ tō sahu rahētā nē rahētā jāya chē

karavuṁ nathī, karavuṁ nathī, kahī kahī, jagamāṁ sahu ē nē ē ja karatā jāya chē

dēvuṁ nathī, dēvuṁ nathī, kahī kahī, jagamāṁ sahu anyanē duḥkha tō dētā jāya chē
Scan Image

Gujarati Bhajan no. 5234 by Satguru Devendra Ghia - Kaka
First...523052315232...Last