Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 5233 | Date: 26-Apr-1994
હશે પ્રેમ જીવનમાં તારો જો બોદો, નીકળશે તો સૂર ક્યાંથી એમાંથી તો મીઠા
Haśē prēma jīvanamāṁ tārō jō bōdō, nīkalaśē tō sūra kyāṁthī ēmāṁthī tō mīṭhā

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

Hymn No. 5233 | Date: 26-Apr-1994

હશે પ્રેમ જીવનમાં તારો જો બોદો, નીકળશે તો સૂર ક્યાંથી એમાંથી તો મીઠા

  No Audio

haśē prēma jīvanamāṁ tārō jō bōdō, nīkalaśē tō sūra kyāṁthī ēmāṁthī tō mīṭhā

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

1994-04-26 1994-04-26 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=733 હશે પ્રેમ જીવનમાં તારો જો બોદો, નીકળશે તો સૂર ક્યાંથી એમાંથી તો મીઠા હશે પ્રેમ જીવનમાં તારો જો બોદો, નીકળશે તો સૂર ક્યાંથી એમાંથી તો મીઠા

સ્વાર્થની ગંધ આવતી હશે જો એમાં, ક્યાંથી જીવનમાં એ તો ટકવાનો

માંગણીઓ ને માંગણીઓથી રહેશે જો ભરેલો, સુગંધ ક્યાંથી એ ફેલાવવાનો

દાવાઓ ને દાવાઓ, રહેશે જો એ કરતો, દાવાઓમાં તો એ તો ડૂબવાનો

ભૂલીને જીવનની વાસ્તવિકતાને, સરખામણીઓમાં તો એ ડૂબવાનો

દેશે આશા જીવનમાં એ ઘણી ઘણી, પૂરી નથી એ તો કરી શકવાનો

ઊતરશે કોઈની સાથે જ્યાં એ ખોટાં વાદમાં, પૂરો નથી કાંઈ એ ખીલી શકવાનો

સ્થિર બની વહેશે જ્યાં એ પ્રભુચરણમાં, દર્શન એનાં તો એ કરાવવાનો

આવા અમૂલ્ય પ્રેમને તો જીવનમાં તો, બનવા ના દેશો બોદો ને બોદો

જાગશે ના જો એ ઊંડા અંતરમાંથી, જીવનમાં એ બોદો ને બોદો રહેવાનો
View Original Increase Font Decrease Font

હશે પ્રેમ જીવનમાં તારો જો બોદો, નીકળશે તો સૂર ક્યાંથી એમાંથી તો મીઠા

સ્વાર્થની ગંધ આવતી હશે જો એમાં, ક્યાંથી જીવનમાં એ તો ટકવાનો

માંગણીઓ ને માંગણીઓથી રહેશે જો ભરેલો, સુગંધ ક્યાંથી એ ફેલાવવાનો

દાવાઓ ને દાવાઓ, રહેશે જો એ કરતો, દાવાઓમાં તો એ તો ડૂબવાનો

ભૂલીને જીવનની વાસ્તવિકતાને, સરખામણીઓમાં તો એ ડૂબવાનો

દેશે આશા જીવનમાં એ ઘણી ઘણી, પૂરી નથી એ તો કરી શકવાનો

ઊતરશે કોઈની સાથે જ્યાં એ ખોટાં વાદમાં, પૂરો નથી કાંઈ એ ખીલી શકવાનો

સ્થિર બની વહેશે જ્યાં એ પ્રભુચરણમાં, દર્શન એનાં તો એ કરાવવાનો

આવા અમૂલ્ય પ્રેમને તો જીવનમાં તો, બનવા ના દેશો બોદો ને બોદો

જાગશે ના જો એ ઊંડા અંતરમાંથી, જીવનમાં એ બોદો ને બોદો રહેવાનો

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

haśē prēma jīvanamāṁ tārō jō bōdō, nīkalaśē tō sūra kyāṁthī ēmāṁthī tō mīṭhā

svārthanī gaṁdha āvatī haśē jō ēmāṁ, kyāṁthī jīvanamāṁ ē tō ṭakavānō

māṁgaṇīō nē māṁgaṇīōthī rahēśē jō bharēlō, sugaṁdha kyāṁthī ē phēlāvavānō

dāvāō nē dāvāō, rahēśē jō ē karatō, dāvāōmāṁ tō ē tō ḍūbavānō

bhūlīnē jīvananī vāstavikatānē, sarakhāmaṇīōmāṁ tō ē ḍūbavānō

dēśē āśā jīvanamāṁ ē ghaṇī ghaṇī, pūrī nathī ē tō karī śakavānō

ūtaraśē kōīnī sāthē jyāṁ ē khōṭāṁ vādamāṁ, pūrō nathī kāṁī ē khīlī śakavānō

sthira banī vahēśē jyāṁ ē prabhucaraṇamāṁ, darśana ēnāṁ tō ē karāvavānō

āvā amūlya prēmanē tō jīvanamāṁ tō, banavā nā dēśō bōdō nē bōdō

jāgaśē nā jō ē ūṁḍā aṁtaramāṁthī, jīvanamāṁ ē bōdō nē bōdō rahēvānō
Scan Image

Gujarati Bhajan no. 5233 by Satguru Devendra Ghia - Kaka
First...523052315232...Last