1994-04-26
1994-04-26
1994-04-26
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=732
વાંકીચૂકી કેડીએ તો ચાલી, ના રસ્તો એ તો સીધો કહેવાશે

ચૂક્યા હઈશું રસ્તો જો સીધો, જીવનમાં શોધ્યા વિના, ના એ મળશે
કાંટા, કાંકરા ચાલતાં તો રસ્તામાં, વાગ્યા વિના ના એ તો રહેશે
વાંકોચૂકો તો રસ્તો જીવનમાં, જીવનમાં ના એ ટૂંકો તો હશે
યત્નો ને યત્નો કર્યાં વિના રે જીવનમાં, ના સીધો રસ્તો તો મળશે
જાણ્યા વિનાના રસ્તા તો જીવનમાં, આંધળી રાહ બરાબર તો હશે
અજાણી રાહ પર જીવનમાં, જીવનમાં વિશ્વાસ વિના તો ના ચલાશે
રાહે રાહે જો રાહ બદલાશે, જીવનમાં વાંકીચૂકી રાહ એ તો બનશે
નિર્ણય વિનાની રાહ કે વાંકીચૂકી, રાહમાં ફરક, જીવનમાં ના પડશે
આ તો છે સત્ય જીવનનું, જીવનમાં પચાવવું એ તો પડશે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
vāṁkīcūkī kēḍīē tō cālī, nā rastō ē tō sīdhō kahēvāśē
cūkyā haīśuṁ rastō jō sīdhō, jīvanamāṁ śōdhyā vinā, nā ē malaśē
kāṁṭā, kāṁkarā cālatāṁ tō rastāmāṁ, vāgyā vinā nā ē tō rahēśē
vāṁkōcūkō tō rastō jīvanamāṁ, jīvanamāṁ nā ē ṭūṁkō tō haśē
yatnō nē yatnō karyāṁ vinā rē jīvanamāṁ, nā sīdhō rastō tō malaśē
jāṇyā vinānā rastā tō jīvanamāṁ, āṁdhalī rāha barābara tō haśē
ajāṇī rāha para jīvanamāṁ, jīvanamāṁ viśvāsa vinā tō nā calāśē
rāhē rāhē jō rāha badalāśē, jīvanamāṁ vāṁkīcūkī rāha ē tō banaśē
nirṇaya vinānī rāha kē vāṁkīcūkī, rāhamāṁ pharaka, jīvanamāṁ nā paḍaśē
ā tō chē satya jīvananuṁ, jīvanamāṁ pacāvavuṁ ē tō paḍaśē
|