Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 4575 | Date: 12-Mar-1993
થનાર એ તો થાશે, થાશે એ તો જ્યારે, ડર એનો, વર્તમાનને હાથમાંથી સરકાવી જાશે
Thanāra ē tō thāśē, thāśē ē tō jyārē, ḍara ēnō, vartamānanē hāthamāṁthī sarakāvī jāśē

સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)

Hymn No. 4575 | Date: 12-Mar-1993

થનાર એ તો થાશે, થાશે એ તો જ્યારે, ડર એનો, વર્તમાનને હાથમાંથી સરકાવી જાશે

  No Audio

thanāra ē tō thāśē, thāśē ē tō jyārē, ḍara ēnō, vartamānanē hāthamāṁthī sarakāvī jāśē

સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)

1993-03-12 1993-03-12 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=75 થનાર એ તો થાશે, થાશે એ તો જ્યારે, ડર એનો, વર્તમાનને હાથમાંથી સરકાવી જાશે થનાર એ તો થાશે, થાશે એ તો જ્યારે, ડર એનો, વર્તમાનને હાથમાંથી સરકાવી જાશે

થનાર આવશે જ્યારે, હિંમત પહેલાં ખૂટી જાશે, સામનો એનો તો, કેમ કરીને થાશે

હારી ના હિંમત, થાશે જો સામનો જીવનમાં, થાનારને તો ત્યાં અટકાવી શકાશે

હાથમાં તો છે જ્યાં તારા તો જ્યાં, સમજી કરતો જાશે, ફરિયાદ ના બાકી રહેશે

ડર એકવાર તો હૈયે જ્યાં ઘૂસી જાશે, શિકાર એનો તું બનતો ને બનતો રહેશે

અશક્યતાના વિચારોને વિચારોમાં, શક્યતાની શક્યતા તો વીસરાઈ જાશે

કરવું શક્ય છે હાથમાં તો તારા, જો શક્તિની ધારા, હાથમાંથી જો ના છૂટી જાશે

અશક્યતામાં પણ જો તું શક્યતા જોશે, તો શક્યતાની પાસે તો પહોંચાશે
View Original Increase Font Decrease Font

થનાર એ તો થાશે, થાશે એ તો જ્યારે, ડર એનો, વર્તમાનને હાથમાંથી સરકાવી જાશે

થનાર આવશે જ્યારે, હિંમત પહેલાં ખૂટી જાશે, સામનો એનો તો, કેમ કરીને થાશે

હારી ના હિંમત, થાશે જો સામનો જીવનમાં, થાનારને તો ત્યાં અટકાવી શકાશે

હાથમાં તો છે જ્યાં તારા તો જ્યાં, સમજી કરતો જાશે, ફરિયાદ ના બાકી રહેશે

ડર એકવાર તો હૈયે જ્યાં ઘૂસી જાશે, શિકાર એનો તું બનતો ને બનતો રહેશે

અશક્યતાના વિચારોને વિચારોમાં, શક્યતાની શક્યતા તો વીસરાઈ જાશે

કરવું શક્ય છે હાથમાં તો તારા, જો શક્તિની ધારા, હાથમાંથી જો ના છૂટી જાશે

અશક્યતામાં પણ જો તું શક્યતા જોશે, તો શક્યતાની પાસે તો પહોંચાશે

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

thanāra ē tō thāśē, thāśē ē tō jyārē, ḍara ēnō, vartamānanē hāthamāṁthī sarakāvī jāśē

thanāra āvaśē jyārē, hiṁmata pahēlāṁ khūṭī jāśē, sāmanō ēnō tō, kēma karīnē thāśē

hārī nā hiṁmata, thāśē jō sāmanō jīvanamāṁ, thānāranē tō tyāṁ aṭakāvī śakāśē

hāthamāṁ tō chē jyāṁ tārā tō jyāṁ, samajī karatō jāśē, phariyāda nā bākī rahēśē

ḍara ēkavāra tō haiyē jyāṁ ghūsī jāśē, śikāra ēnō tuṁ banatō nē banatō rahēśē

aśakyatānā vicārōnē vicārōmāṁ, śakyatānī śakyatā tō vīsarāī jāśē

karavuṁ śakya chē hāthamāṁ tō tārā, jō śaktinī dhārā, hāthamāṁthī jō nā chūṭī jāśē

aśakyatāmāṁ paṇa jō tuṁ śakyatā jōśē, tō śakyatānī pāsē tō pahōṁcāśē
Scan Image

Gujarati Bhajan no. 4575 by Satguru Devendra Ghia - Kaka
First...457345744575...Last