Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 5304 | Date: 03-Jun-1994
કાચા ગુરુના રે કાચા ચેલા, કરતા રહે વિકારોથી જીવન એ મેલાં
Kācā gurunā rē kācā cēlā, karatā rahē vikārōthī jīvana ē mēlāṁ

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 5304 | Date: 03-Jun-1994

કાચા ગુરુના રે કાચા ચેલા, કરતા રહે વિકારોથી જીવન એ મેલાં

  No Audio

kācā gurunā rē kācā cēlā, karatā rahē vikārōthī jīvana ē mēlāṁ

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1994-06-03 1994-06-03 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=804 કાચા ગુરુના રે કાચા ચેલા, કરતા રહે વિકારોથી જીવન એ મેલાં કાચા ગુરુના રે કાચા ચેલા, કરતા રહે વિકારોથી જીવન એ મેલાં

મળ્યો ના પ્રકાશ ગુરુને રે જીવનમાં, એના અંધારે ચાલવા નીકળ્યા

ના જોયેલ પ્રદેશનાં વર્ણન એવાં કર્યાં, ચેલા એમાં ભરમાતા રહ્યા

પ્રદેશનાં દર્શન ના કરી શક્યા, જીવનમાં અટવાતા ને અટવાતા રહ્યા

દંભ ને દંભની જાળો ગૂંથી, એમાં ને એમાં એ ગૂંચવાતા રહ્યા

વેરાગી બની એ તો જીવનમાં, સંગ્રહ ને સંગ્રહ તો કરતા રહ્યા

પોતામાં પ્રભુનો વાસ ગણાવીને, જીવનમાં ફાવે એમ વરતતા રહ્યા

નથી વિશ્વાસ તો ખુદમાં, અન્યનું વહાણ વિશ્વાસે ચલાવતા ગયા

તનના પ્રદેશ વિના ના પ્રદેશ જોયા, આસપાસ એથી ફરતા રહ્યા

વામળતાના બાધા પહેરી, ભાવમાં અન્યને એ ખેંચતા રહ્યા

ખુદે શાંતિ ખોઈ ખુદની, અન્યની શાંતિ એ હરતા રહ્યા
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

kācā gurunā rē kācā cēlā, karatā rahē vikārōthī jīvana ē mēlāṁ

malyō nā prakāśa gurunē rē jīvanamāṁ, ēnā aṁdhārē cālavā nīkalyā

nā jōyēla pradēśanāṁ varṇana ēvāṁ karyāṁ, cēlā ēmāṁ bharamātā rahyā

pradēśanāṁ darśana nā karī śakyā, jīvanamāṁ aṭavātā nē aṭavātā rahyā

daṁbha nē daṁbhanī jālō gūṁthī, ēmāṁ nē ēmāṁ ē gūṁcavātā rahyā

vērāgī banī ē tō jīvanamāṁ, saṁgraha nē saṁgraha tō karatā rahyā

pōtāmāṁ prabhunō vāsa gaṇāvīnē, jīvanamāṁ phāvē ēma varatatā rahyā

nathī viśvāsa tō khudamāṁ, anyanuṁ vahāṇa viśvāsē calāvatā gayā

tananā pradēśa vinā nā pradēśa jōyā, āsapāsa ēthī pharatā rahyā

vāmalatānā bādhā pahērī, bhāvamāṁ anyanē ē khēṁcatā rahyā

khudē śāṁti khōī khudanī, anyanī śāṁti ē haratā rahyā
Scan Image

Gujarati Bhajan no. 5304 by Satguru Devendra Ghia - Kaka
First...530253035304...Last