1994-06-02
1994-06-02
1994-06-02
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=803
હોય જો ઇચ્છા તારી વાત કરવાને પ્રભુને, વાત તારી તું કરી દેજે

એને કરવું હોય તો જે એનું, એને તો તું કરવા દેજે
કરીને વાત પ્રભુને, ડહાપણ તારું એની અંદર તો તું ના ઉમેરજે
સોંપ્યું છે જ્યાં તેં બધું પ્રભુને, એને બધું તો તું કરવા દેજે
કરશે જે એ હશે એ તારા હિતનું, એટલું તો તું સમજી લેજે
નથી શક્તિ પાસે આપણી, એ કરે એ તું એને કરવા દેજે
તારી વાતોમાં અનિર્ણયના સૂરો ભરીને, ના એને તું મૂંઝવી દેજે
વાત કરતાં કરતાં તારી, અન્ય વાતમાં ધ્યાન તારું ખેંચી લેજે
કરી દીધા પછી એ વાતનો વિચાર પણ, હૈયે ના રહેવા દેજે
કરી દીધા પછી, ખાલી હૈયાને તું એના પૂર્ણ વિશ્વાસે ભરી દેજે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
hōya jō icchā tārī vāta karavānē prabhunē, vāta tārī tuṁ karī dējē
ēnē karavuṁ hōya tō jē ēnuṁ, ēnē tō tuṁ karavā dējē
karīnē vāta prabhunē, ḍahāpaṇa tāruṁ ēnī aṁdara tō tuṁ nā umērajē
sōṁpyuṁ chē jyāṁ tēṁ badhuṁ prabhunē, ēnē badhuṁ tō tuṁ karavā dējē
karaśē jē ē haśē ē tārā hitanuṁ, ēṭaluṁ tō tuṁ samajī lējē
nathī śakti pāsē āpaṇī, ē karē ē tuṁ ēnē karavā dējē
tārī vātōmāṁ anirṇayanā sūrō bharīnē, nā ēnē tuṁ mūṁjhavī dējē
vāta karatāṁ karatāṁ tārī, anya vātamāṁ dhyāna tāruṁ khēṁcī lējē
karī dīdhā pachī ē vātanō vicāra paṇa, haiyē nā rahēvā dējē
karī dīdhā pachī, khālī haiyānē tuṁ ēnā pūrṇa viśvāsē bharī dējē
|
|