1994-06-23
1994-06-23
1994-06-23
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=840
ઋતુ બદલાય છે, દિન બદલાય છે
ઋતુ બદલાય છે, દિન બદલાય છે
જગમાં ના બદલાતાની યાદીમાં, ઘણું ઘણું બદલાય છે
આ ભી તો થાય છે, તો તે ભી પણ થાય છે
જગમાં ના થવાની યાદીમાંથી, ઘણું ઘણું તો થઈ જાય છે
આકાશમાં રંગો બદલાય છે, જીવનના રંગો ભી બદલાય છે
જગમાં ના બદલાતું મન પણ તો બદલાય જાય છે
આ રહી જાય છે, તે ભી રહી જાય છે
જગમાં કરવાની યાદીમાંથી, ઘણું ઘણું કરવાનું રહી જાય છે
મળતું જાય છે, ઘણું ઘણું મળતું જાય છે
જીવનની મેળવવાની યાદીમાંથી, ઘણું ઘણું મેળવવાનું રહી જાય છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
ઋતુ બદલાય છે, દિન બદલાય છે
જગમાં ના બદલાતાની યાદીમાં, ઘણું ઘણું બદલાય છે
આ ભી તો થાય છે, તો તે ભી પણ થાય છે
જગમાં ના થવાની યાદીમાંથી, ઘણું ઘણું તો થઈ જાય છે
આકાશમાં રંગો બદલાય છે, જીવનના રંગો ભી બદલાય છે
જગમાં ના બદલાતું મન પણ તો બદલાય જાય છે
આ રહી જાય છે, તે ભી રહી જાય છે
જગમાં કરવાની યાદીમાંથી, ઘણું ઘણું કરવાનું રહી જાય છે
મળતું જાય છે, ઘણું ઘણું મળતું જાય છે
જીવનની મેળવવાની યાદીમાંથી, ઘણું ઘણું મેળવવાનું રહી જાય છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
r̥tu badalāya chē, dina badalāya chē
jagamāṁ nā badalātānī yādīmāṁ, ghaṇuṁ ghaṇuṁ badalāya chē
ā bhī tō thāya chē, tō tē bhī paṇa thāya chē
jagamāṁ nā thavānī yādīmāṁthī, ghaṇuṁ ghaṇuṁ tō thaī jāya chē
ākāśamāṁ raṁgō badalāya chē, jīvananā raṁgō bhī badalāya chē
jagamāṁ nā badalātuṁ mana paṇa tō badalāya jāya chē
ā rahī jāya chē, tē bhī rahī jāya chē
jagamāṁ karavānī yādīmāṁthī, ghaṇuṁ ghaṇuṁ karavānuṁ rahī jāya chē
malatuṁ jāya chē, ghaṇuṁ ghaṇuṁ malatuṁ jāya chē
jīvananī mēlavavānī yādīmāṁthī, ghaṇuṁ ghaṇuṁ mēlavavānuṁ rahī jāya chē
|
|