Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 5341 | Date: 25-Jun-1994
વ્હાલભર્યું રે, પ્રેમભર્યું રે, છે આમંત્રણ પ્રભુ મારું રે તને
Vhālabharyuṁ rē, prēmabharyuṁ rē, chē āmaṁtraṇa prabhu māruṁ rē tanē

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

Hymn No. 5341 | Date: 25-Jun-1994

વ્હાલભર્યું રે, પ્રેમભર્યું રે, છે આમંત્રણ પ્રભુ મારું રે તને

  No Audio

vhālabharyuṁ rē, prēmabharyuṁ rē, chē āmaṁtraṇa prabhu māruṁ rē tanē

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

1994-06-25 1994-06-25 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=841 વ્હાલભર્યું રે, પ્રેમભર્યું રે, છે આમંત્રણ પ્રભુ મારું રે તને વ્હાલભર્યું રે, પ્રેમભર્યું રે, છે આમંત્રણ પ્રભુ મારું રે તને

વ્હેલા વહેલા પધારો રે પ્રભુ, તમે મારે રે આંગણિયે

નથી પાસે મારી, મહેલ કે મિનારા છે પાસે પ્રેમભર્યા હૈયા મારા

સ્વીકારીને રે એને વહેલા વ્હેલા, પધારો મારે રે આંગણિયે

કરીશ હૈયાની વાત મારી, ખૂટશે ના કહેતા એને રે તને

સમય કાઢીને, શાંતિથી, વહેલા વ્હેલા પધારો મારે આંગણિયે

રહીશ મગ્ન હું વાતોમાં મારી, રહેજો મગ્ન, સાંભળવામાં તમે રે એને

સાંભળવા રે એને રે, વહેલા વ્હેલા રે પ્રભુ, પધારો મારે આંગણિયે

હઈશ મસ્તીમાં હું તો મારી, ચલાવી લેજો ભૂલ મારી એ તમે

મારા ઉપર કૃપા કરીને, વહેલા વ્હેલા રે પ્રભુ, પધારો મારે આંગણિયે
View Original Increase Font Decrease Font

વ્હાલભર્યું રે, પ્રેમભર્યું રે, છે આમંત્રણ પ્રભુ મારું રે તને

વ્હેલા વહેલા પધારો રે પ્રભુ, તમે મારે રે આંગણિયે

નથી પાસે મારી, મહેલ કે મિનારા છે પાસે પ્રેમભર્યા હૈયા મારા

સ્વીકારીને રે એને વહેલા વ્હેલા, પધારો મારે રે આંગણિયે

કરીશ હૈયાની વાત મારી, ખૂટશે ના કહેતા એને રે તને

સમય કાઢીને, શાંતિથી, વહેલા વ્હેલા પધારો મારે આંગણિયે

રહીશ મગ્ન હું વાતોમાં મારી, રહેજો મગ્ન, સાંભળવામાં તમે રે એને

સાંભળવા રે એને રે, વહેલા વ્હેલા રે પ્રભુ, પધારો મારે આંગણિયે

હઈશ મસ્તીમાં હું તો મારી, ચલાવી લેજો ભૂલ મારી એ તમે

મારા ઉપર કૃપા કરીને, વહેલા વ્હેલા રે પ્રભુ, પધારો મારે આંગણિયે

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

vhālabharyuṁ rē, prēmabharyuṁ rē, chē āmaṁtraṇa prabhu māruṁ rē tanē

vhēlā vahēlā padhārō rē prabhu, tamē mārē rē āṁgaṇiyē

nathī pāsē mārī, mahēla kē minārā chē pāsē prēmabharyā haiyā mārā

svīkārīnē rē ēnē vahēlā vhēlā, padhārō mārē rē āṁgaṇiyē

karīśa haiyānī vāta mārī, khūṭaśē nā kahētā ēnē rē tanē

samaya kāḍhīnē, śāṁtithī, vahēlā vhēlā padhārō mārē āṁgaṇiyē

rahīśa magna huṁ vātōmāṁ mārī, rahējō magna, sāṁbhalavāmāṁ tamē rē ēnē

sāṁbhalavā rē ēnē rē, vahēlā vhēlā rē prabhu, padhārō mārē āṁgaṇiyē

haīśa mastīmāṁ huṁ tō mārī, calāvī lējō bhūla mārī ē tamē

mārā upara kr̥pā karīnē, vahēlā vhēlā rē prabhu, padhārō mārē āṁgaṇiyē
Scan Image

Gujarati Bhajan no. 5341 by Satguru Devendra Ghia - Kaka
First...533853395340...Last