1993-03-20
1993-03-20
1993-03-20
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=87
ભાવે ભીંજાતા જાય પ્રભુજી રે, વ્હાલા મારા ભાવે ભીંજાતા જાય

છે પ્યાસા એ તો તારા પ્રેમના, જોજે તારા પ્રેમ વિના, તરસ્યા ના એ રહી જાય
દીધું ઘણું ઘણું અમૂલ્ય તને રે જીવનમાં, દેજે એને રે તું તારા અમૂલ્ય પ્રેમ ને ભાવ
સુખદુઃખમાં રહે એ તો સાથેને સાથે, રહ્યાં સુખદુઃખમાં તો સાથે સદાય
જગના દુઃખના આંસુ પીધા રે એણે, વર્ષા રૂપે પાછા વરસાવી એ તો જાય
માંગે ના બીજું કાંઈ પાસે તો તારી, તારા પ્રેમ ને ભાવથી એ તો ધરાય
રહેવા ના દે સંકટમાં તને એ એકલો, કરવા વહાર, ધસી આવે એ તો સદાય
રાત દિવસ સંભાળ રાખે એ તો તારી, પ્રેમ ભાવ વિના જોઈએ ના એને બીજું કાંઈ
પ્રેમને ભાવ પહોંચશે જ્યારે પરમસીમાએ, દેવા દર્શન, દોડયા આવી જાય
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
bhāvē bhīṁjātā jāya prabhujī rē, vhālā mārā bhāvē bhīṁjātā jāya
chē pyāsā ē tō tārā prēmanā, jōjē tārā prēma vinā, tarasyā nā ē rahī jāya
dīdhuṁ ghaṇuṁ ghaṇuṁ amūlya tanē rē jīvanamāṁ, dējē ēnē rē tuṁ tārā amūlya prēma nē bhāva
sukhaduḥkhamāṁ rahē ē tō sāthēnē sāthē, rahyāṁ sukhaduḥkhamāṁ tō sāthē sadāya
jaganā duḥkhanā āṁsu pīdhā rē ēṇē, varṣā rūpē pāchā varasāvī ē tō jāya
māṁgē nā bījuṁ kāṁī pāsē tō tārī, tārā prēma nē bhāvathī ē tō dharāya
rahēvā nā dē saṁkaṭamāṁ tanē ē ēkalō, karavā vahāra, dhasī āvē ē tō sadāya
rāta divasa saṁbhāla rākhē ē tō tārī, prēma bhāva vinā jōīē nā ēnē bījuṁ kāṁī
prēmanē bhāva pahōṁcaśē jyārē paramasīmāē, dēvā darśana, dōḍayā āvī jāya
|