1993-03-20
1993-03-20
1993-03-20
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=88
શ્રદ્ધાનો ઉજાશ પથરાયો ના પથરાયો જીવનમાં રે, શંકાનું ગ્રહણ એને લાગી ગયું

મળ્યા ના મળ્યા ફળ એમાં રે જીવનમાં, જીવનમાં એના ફળને, એ તો તાણી ગયું
પ્રેમનો પ્રકાશ, પથરાયો ના પથરાયો જ્યાં હૈયે, વેરનું ગ્રહણ એને તો લાગી ગયું
અપનાવવા હતો જગમાં સહુને તો હૈયે, હૈયેથી સહુને દૂર ને દૂર એ તો રાખી ગયું
ભાવનો પ્રકાશ, પથરાયો ના પથરાયો હૈયે, લોભલાલચનું ગ્રહણ એને લાગી ગયું
ભાવને ગયું એ ક્યાંય હડસેલી, જીવનને તો સૂકું એ તો બનાવી ગયું
સમજદારીનો પ્રકાશ પથરાયો ના પથરાયો જીવનમાં, નાદાનિયતનું ગ્રહણ એને લાગી ગયું
સમજદારી ગઈ દૂરને દૂર જીવનમાં તો ફેંકાઈ, જીવનમાં ઉપાધિ ઊભી એ તો કરી ગયું
સુખનો પ્રકાશ પથરાયો ના પથરાયો જ્યાં જીવનમાં, દુઃખનું ગ્રહણ એને લાગી ગયું
આનંદ, ઉલ્લાસ ગયો જીવનમાં ભુલાઈ, જીવનમાં એને એ તો ભુલાવી ગયું
ભક્તિનો આનંદ પથરાયો ના પથરાયો જ્યાં જીવનમાં, માયાનું ગ્રહણ એને લાગી ગયું
ભક્તિ જીવનમાં ગઈ ત્યાં તો ભુલાઈ, જીવનને લૂખ્ખું ને લૂખ્ખું એ તો બનાવી ગયું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
śraddhānō ujāśa patharāyō nā patharāyō jīvanamāṁ rē, śaṁkānuṁ grahaṇa ēnē lāgī gayuṁ
malyā nā malyā phala ēmāṁ rē jīvanamāṁ, jīvanamāṁ ēnā phalanē, ē tō tāṇī gayuṁ
prēmanō prakāśa, patharāyō nā patharāyō jyāṁ haiyē, vēranuṁ grahaṇa ēnē tō lāgī gayuṁ
apanāvavā hatō jagamāṁ sahunē tō haiyē, haiyēthī sahunē dūra nē dūra ē tō rākhī gayuṁ
bhāvanō prakāśa, patharāyō nā patharāyō haiyē, lōbhalālacanuṁ grahaṇa ēnē lāgī gayuṁ
bhāvanē gayuṁ ē kyāṁya haḍasēlī, jīvananē tō sūkuṁ ē tō banāvī gayuṁ
samajadārīnō prakāśa patharāyō nā patharāyō jīvanamāṁ, nādāniyatanuṁ grahaṇa ēnē lāgī gayuṁ
samajadārī gaī dūranē dūra jīvanamāṁ tō phēṁkāī, jīvanamāṁ upādhi ūbhī ē tō karī gayuṁ
sukhanō prakāśa patharāyō nā patharāyō jyāṁ jīvanamāṁ, duḥkhanuṁ grahaṇa ēnē lāgī gayuṁ
ānaṁda, ullāsa gayō jīvanamāṁ bhulāī, jīvanamāṁ ēnē ē tō bhulāvī gayuṁ
bhaktinō ānaṁda patharāyō nā patharāyō jyāṁ jīvanamāṁ, māyānuṁ grahaṇa ēnē lāgī gayuṁ
bhakti jīvanamāṁ gaī tyāṁ tō bhulāī, jīvananē lūkhkhuṁ nē lūkhkhuṁ ē tō banāvī gayuṁ
|