1994-08-15
1994-08-15
1994-08-15
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=928
પહોંચી નથી શકતું જગમાં કોઈ તો જેને, કર્મ એનું એને તો પહોંચે છે

રડાવી નથી શકતું જગમાં કોઈ તો જેને, ભાગ્ય એનું એને તો રડાવે છે
સમજાવી નથી શકતું જગમાં કોઈ તો જેને, સંજોગ એને તો સમજાવે છે
સાથ નથી દેતા જગમાં કોઈ તો જેને, પ્રભુ સાથ એને જીવનમાં આપે છે
કરતું નથી પ્રેમ જગમાં કોઈ તો જેને, પ્રભુ પ્રેમ સદા એને તો કરે છે
હાથ પકડતું નથી જગમાં કોઈ તો જેને, પ્રભુ હાથ જગમાં એનો તો પકડે છે
સમજી નથી શકતું જગમાં કોઈ તો જેને, પ્રભુ જગમાં એને તો સમજે છે
દુઃખદર્દ આપી નથી શકતું કોઈ તો જેને, કર્મ એનું એને એ તો આપે છે
પહોંચાડી શકતું નથી જગમાં જ્યાં કોઈ જેને, મન એનું તો ત્યાં એને પેહોંચાડે છે
કરાવી નથી શકતું જગમાં કાંઈ તો જેને, પ્રેમ એને બધું એ તો કરાવે છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
pahōṁcī nathī śakatuṁ jagamāṁ kōī tō jēnē, karma ēnuṁ ēnē tō pahōṁcē chē
raḍāvī nathī śakatuṁ jagamāṁ kōī tō jēnē, bhāgya ēnuṁ ēnē tō raḍāvē chē
samajāvī nathī śakatuṁ jagamāṁ kōī tō jēnē, saṁjōga ēnē tō samajāvē chē
sātha nathī dētā jagamāṁ kōī tō jēnē, prabhu sātha ēnē jīvanamāṁ āpē chē
karatuṁ nathī prēma jagamāṁ kōī tō jēnē, prabhu prēma sadā ēnē tō karē chē
hātha pakaḍatuṁ nathī jagamāṁ kōī tō jēnē, prabhu hātha jagamāṁ ēnō tō pakaḍē chē
samajī nathī śakatuṁ jagamāṁ kōī tō jēnē, prabhu jagamāṁ ēnē tō samajē chē
duḥkhadarda āpī nathī śakatuṁ kōī tō jēnē, karma ēnuṁ ēnē ē tō āpē chē
pahōṁcāḍī śakatuṁ nathī jagamāṁ jyāṁ kōī jēnē, mana ēnuṁ tō tyāṁ ēnē pēhōṁcāḍē chē
karāvī nathī śakatuṁ jagamāṁ kāṁī tō jēnē, prēma ēnē badhuṁ ē tō karāvē chē
|
|