1994-09-21
1994-09-21
1994-09-21
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=990
છું હું તો એક આત્મા, નીકળ્યો છું બનવા તો હું પરમાત્મા

બની જીવાત્મા, કરી રહ્યો છું, જીવનસફર જીવનની તો હું જગમાં
રચી રચી મોટી મોટી આશાઓ જીવનમાં, જોતો રહ્યો એને તૂટતા ને તૂટતા જીવનમાં
અટવાઈ ગયો હું માયાના ઘુમ્મસમાં, વધી નથી શક્યો એમાં હું જીવનમાં
ઢંકાઈ ગયું છે તેજ મારું તો એમાં, ચાલી નથી શકતો હું તો મારા પ્રકાશમાં
પ્રેમને શક્તિ તો છે મારાં ને મારાં ઝરણાં, શોધવાં પડે છે મારે એને જીવનમાં
મટયા વિના જીવાત્મા કરી રહ્યો છું, હું તો મારી ને મારી ભક્તિ જીવનમાં
બન્યા વિના પરમાત્મા બનતો રહ્યો છું, હું કર્તા ને કર્તા રહી ગયો એમાં હું જીવાત્મા
મારાં ને મારાં રૂપો, રહ્યાં મને અટકાવતાં, બનતાં મને તો પરમાત્મા
હતી જીવનસફર મારી તો ટૂંકી, બની ગઈ લાંબી ને લાંબી તો એમાં
છું ભલે હું જીવાત્મા, બનવું છે મારે પરમાત્મા, રાખવું છે મારે આ ધ્યાનમાં
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
chuṁ huṁ tō ēka ātmā, nīkalyō chuṁ banavā tō huṁ paramātmā
banī jīvātmā, karī rahyō chuṁ, jīvanasaphara jīvananī tō huṁ jagamāṁ
racī racī mōṭī mōṭī āśāō jīvanamāṁ, jōtō rahyō ēnē tūṭatā nē tūṭatā jīvanamāṁ
aṭavāī gayō huṁ māyānā ghummasamāṁ, vadhī nathī śakyō ēmāṁ huṁ jīvanamāṁ
ḍhaṁkāī gayuṁ chē tēja māruṁ tō ēmāṁ, cālī nathī śakatō huṁ tō mārā prakāśamāṁ
prēmanē śakti tō chē mārāṁ nē mārāṁ jharaṇāṁ, śōdhavāṁ paḍē chē mārē ēnē jīvanamāṁ
maṭayā vinā jīvātmā karī rahyō chuṁ, huṁ tō mārī nē mārī bhakti jīvanamāṁ
banyā vinā paramātmā banatō rahyō chuṁ, huṁ kartā nē kartā rahī gayō ēmāṁ huṁ jīvātmā
mārāṁ nē mārāṁ rūpō, rahyāṁ manē aṭakāvatāṁ, banatāṁ manē tō paramātmā
hatī jīvanasaphara mārī tō ṭūṁkī, banī gaī lāṁbī nē lāṁbī tō ēmāṁ
chuṁ bhalē huṁ jīvātmā, banavuṁ chē mārē paramātmā, rākhavuṁ chē mārē ā dhyānamāṁ
|