Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 5536 | Date: 31-Oct-1994
પ્રભુ તને પામવાના, એકજ ધ્યેયથી વરેલા, કેમ એક નથી થઈ શક્તા
Prabhu tanē pāmavānā, ēkaja dhyēyathī varēlā, kēma ēka nathī thaī śaktā

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 5536 | Date: 31-Oct-1994

પ્રભુ તને પામવાના, એકજ ધ્યેયથી વરેલા, કેમ એક નથી થઈ શક્તા

  No Audio

prabhu tanē pāmavānā, ēkaja dhyēyathī varēlā, kēma ēka nathī thaī śaktā

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1994-10-31 1994-10-31 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1035 પ્રભુ તને પામવાના, એકજ ધ્યેયથી વરેલા, કેમ એક નથી થઈ શક્તા પ્રભુ તને પામવાના, એકજ ધ્યેયથી વરેલા, કેમ એક નથી થઈ શક્તા

પકડી રસ્તા જુદા જુદા, રહ્યાં છીએ, સહુ પોતાની રસ્તાની મહત્તા તો ગાતા

પ્રભુ રહી પાસે ને સાથે સદા, પ્રભુ રહી સદા દૂરને દૂર રહ્યાં તમે તો જોતા

હરેક રસ્તે મળ્યા છો રે તમે, રહ્યાં જગમાં સદા અમે એ તો ભૂલતા

અલગતાનું તો છીએ અમે સર્જન તારું, રહ્યાં છીએ અલગને અલગ પડતા

જ્યાં હૈયેથી એક બની નથી શક્યા, તારી સાથે એક નથી થઈ શક્યા

ગોતતાને ગોતતા રહ્યાં છીએ બહાના, અલગતાના બહાના નથી છોડી શક્યા

સુધરીએ સમજીએ જ્યાં થોડું, પાછા હતા એવાને એવા તો થઈ જાતા

તારાને તારા આકારોના અવરોધોમાં, રહ્યાં રમતા અમે એક નથી બની શક્યા

પરમસુખના છોડીને રસ્તા, ભ્રામક સુખમાં રહ્યાં સદા અમે વિહરતા
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

prabhu tanē pāmavānā, ēkaja dhyēyathī varēlā, kēma ēka nathī thaī śaktā

pakaḍī rastā judā judā, rahyāṁ chīē, sahu pōtānī rastānī mahattā tō gātā

prabhu rahī pāsē nē sāthē sadā, prabhu rahī sadā dūranē dūra rahyāṁ tamē tō jōtā

harēka rastē malyā chō rē tamē, rahyāṁ jagamāṁ sadā amē ē tō bhūlatā

alagatānuṁ tō chīē amē sarjana tāruṁ, rahyāṁ chīē alaganē alaga paḍatā

jyāṁ haiyēthī ēka banī nathī śakyā, tārī sāthē ēka nathī thaī śakyā

gōtatānē gōtatā rahyāṁ chīē bahānā, alagatānā bahānā nathī chōḍī śakyā

sudharīē samajīē jyāṁ thōḍuṁ, pāchā hatā ēvānē ēvā tō thaī jātā

tārānē tārā ākārōnā avarōdhōmāṁ, rahyāṁ ramatā amē ēka nathī banī śakyā

paramasukhanā chōḍīnē rastā, bhrāmaka sukhamāṁ rahyāṁ sadā amē viharatā
Scan Image

Gujarati Bhajan no. 5536 by Satguru Devendra Ghia - Kaka
First...553355345535...Last