Hymn No. 5552 | Date: 17-Nov-1994
કર્યા છે ગુનાઓ તો સહુએ, કોણ ગુનેગાર નથી, કોણ ગુનેગાર નથી
karyā chē gunāō tō sahuē, kōṇa gunēgāra nathī, kōṇa gunēgāra nathī
સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)
1994-11-17
1994-11-17
1994-11-17
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1051
કર્યા છે ગુનાઓ તો સહુએ, કોણ ગુનેગાર નથી, કોણ ગુનેગાર નથી
કર્યા છે ગુનાઓ તો સહુએ, કોણ ગુનેગાર નથી, કોણ ગુનેગાર નથી
ખુદના ગુનાઓ નજરમાં ના ચડયા, અન્યના તો, નજરે ચડયા વિના રહ્યાં નથી
ખુદના ગુનાની સજા ના કોઈ ચાહે, અન્યને ગુનાની સજા દીધા વિના રહેતા નથી
લાગે ખુદના ગુના સહુને નાના, અન્યના નાના ગુના, મોટા લાગ્યા વિના રહ્યાં નથી
ચાહે ના કરવા કોઈ ગુનાઓ જગમાં, ગુનાઓ કરતા સહુ તોયે અચકાયા નથી
કરતા રહે સહુ પોતાના ગુનાનો બચાવ, અન્યના બચાવ તો સ્વીકારાતા નથી
પોતાના ને પોતાના ગુનાના ભાર, પોતાને હલકાં લાગ્યા વિના રહ્યાં નથી
કરતા ને કરતા રહ્યાં ગુનાઓ સહુ જગમાં, શિક્ષા એની જગમાં કોઈને ગમતી નથી
ગુનાઓ ના ગમ્યા જે જગમાં, ટોપલો એનો બીજા પર ઢોળ્યા વિના રહ્યા નથી
છે આ જનમ તો કર્મના ગુનાઓ, તોયે જીવનમાં કર્મ કર્યા વિના રહ્યાં નથી
છે આ જનમ તો કર્મના ગુનાની સજા, થાતા માફ, જનમ ફરી ત્યાં લેવો પડતો નથી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
karyā chē gunāō tō sahuē, kōṇa gunēgāra nathī, kōṇa gunēgāra nathī
khudanā gunāō najaramāṁ nā caḍayā, anyanā tō, najarē caḍayā vinā rahyāṁ nathī
khudanā gunānī sajā nā kōī cāhē, anyanē gunānī sajā dīdhā vinā rahētā nathī
lāgē khudanā gunā sahunē nānā, anyanā nānā gunā, mōṭā lāgyā vinā rahyāṁ nathī
cāhē nā karavā kōī gunāō jagamāṁ, gunāō karatā sahu tōyē acakāyā nathī
karatā rahē sahu pōtānā gunānō bacāva, anyanā bacāva tō svīkārātā nathī
pōtānā nē pōtānā gunānā bhāra, pōtānē halakāṁ lāgyā vinā rahyāṁ nathī
karatā nē karatā rahyāṁ gunāō sahu jagamāṁ, śikṣā ēnī jagamāṁ kōīnē gamatī nathī
gunāō nā gamyā jē jagamāṁ, ṭōpalō ēnō bījā para ḍhōlyā vinā rahyā nathī
chē ā janama tō karmanā gunāō, tōyē jīvanamāṁ karma karyā vinā rahyāṁ nathī
chē ā janama tō karmanā gunānī sajā, thātā māpha, janama pharī tyāṁ lēvō paḍatō nathī
|