Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 5581 | Date: 13-Dec-1994
તને આ ન ગમે, તને તે ન ગમે, કર વિચાર જીવનમાં જરા તું, તને શું ગમે
Tanē ā na gamē, tanē tē na gamē, kara vicāra jīvanamāṁ jarā tuṁ, tanē śuṁ gamē

ઇચ્છા, ગમા, અણગમા, ચિંતા (Desire, Like, Dislike, Worry)

Hymn No. 5581 | Date: 13-Dec-1994

તને આ ન ગમે, તને તે ન ગમે, કર વિચાર જીવનમાં જરા તું, તને શું ગમે

  No Audio

tanē ā na gamē, tanē tē na gamē, kara vicāra jīvanamāṁ jarā tuṁ, tanē śuṁ gamē

ઇચ્છા, ગમા, અણગમા, ચિંતા (Desire, Like, Dislike, Worry)

1994-12-13 1994-12-13 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1080 તને આ ન ગમે, તને તે ન ગમે, કર વિચાર જીવનમાં જરા તું, તને શું ગમે તને આ ન ગમે, તને તે ન ગમે, કર વિચાર જીવનમાં જરા તું, તને શું ગમે

તને આ ના ચાલે, તને તે ના ચાલે, કર નિર્ણય તું તો જરા, જીવનમાં તો શેના વિના ચાલે

તારે આને ના મળવું, તારે તેને ના મળવું, કર વિચાર જીવનમાં, તારે કોને છે મળવું

તને આનું દુઃખ લાગે, તને તેનું દુઃખ લાગે, કર વિચાર તને શેનું દુઃખ ના લાગે

તું આ ના કરી શકે, તું તે ના કરી શકે, કર વિચાર જરા, તું શું કરી શકે

તારે અહીંયા ના જાવું, તારે ત્યાં પણ ના જાવું, કર વિચાર જરા, તારે ક્યાં ક્યાં છે જાવું

તને આનું ખોટું લાગે, તને તેનું ખોટું લાગે, કર વિચાર જરા, તને શેનું શેનું ખોટું ના લાગે

તારે આ ના કરવું, તારે તે ના કરવું, જીવનમાં તારે તો છે શું કરવું

તું નિર્ણય આ ના લે, તું નિર્ણય તે ના લે, શું અનિર્ણિત જીવનમાં તારે છે રહેવું

તને આ જોઈએ, તને તે જોઈએ, જીવનમાં તને તો શું ના જોઈએ
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

tanē ā na gamē, tanē tē na gamē, kara vicāra jīvanamāṁ jarā tuṁ, tanē śuṁ gamē

tanē ā nā cālē, tanē tē nā cālē, kara nirṇaya tuṁ tō jarā, jīvanamāṁ tō śēnā vinā cālē

tārē ānē nā malavuṁ, tārē tēnē nā malavuṁ, kara vicāra jīvanamāṁ, tārē kōnē chē malavuṁ

tanē ānuṁ duḥkha lāgē, tanē tēnuṁ duḥkha lāgē, kara vicāra tanē śēnuṁ duḥkha nā lāgē

tuṁ ā nā karī śakē, tuṁ tē nā karī śakē, kara vicāra jarā, tuṁ śuṁ karī śakē

tārē ahīṁyā nā jāvuṁ, tārē tyāṁ paṇa nā jāvuṁ, kara vicāra jarā, tārē kyāṁ kyāṁ chē jāvuṁ

tanē ānuṁ khōṭuṁ lāgē, tanē tēnuṁ khōṭuṁ lāgē, kara vicāra jarā, tanē śēnuṁ śēnuṁ khōṭuṁ nā lāgē

tārē ā nā karavuṁ, tārē tē nā karavuṁ, jīvanamāṁ tārē tō chē śuṁ karavuṁ

tuṁ nirṇaya ā nā lē, tuṁ nirṇaya tē nā lē, śuṁ anirṇita jīvanamāṁ tārē chē rahēvuṁ

tanē ā jōīē, tanē tē jōīē, jīvanamāṁ tanē tō śuṁ nā jōīē
Scan Image

Gujarati Bhajan no. 5581 by Satguru Devendra Ghia - Kaka
First...557855795580...Last