Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 5635 | Date: 15-Jan-1995
જણાઈ ગઈ, દેખાય ગઈ શક્તિ તારી, માયા રહી છે જ્યાં તને નચાવી
Jaṇāī gaī, dēkhāya gaī śakti tārī, māyā rahī chē jyāṁ tanē nacāvī

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

Hymn No. 5635 | Date: 15-Jan-1995

જણાઈ ગઈ, દેખાય ગઈ શક્તિ તારી, માયા રહી છે જ્યાં તને નચાવી

  No Audio

jaṇāī gaī, dēkhāya gaī śakti tārī, māyā rahī chē jyāṁ tanē nacāvī

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

1995-01-15 1995-01-15 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1134 જણાઈ ગઈ, દેખાય ગઈ શક્તિ તારી, માયા રહી છે જ્યાં તને નચાવી જણાઈ ગઈ, દેખાય ગઈ શક્તિ તારી, માયા રહી છે જ્યાં તને નચાવી

ખોઈ બેઠો છે તું, સ્વતંત્રતાની ખુમારી તારી, જ્યાં સ્વીકારી માયાની તેં તાબેદારી

દેખાઈ ગઈ છે સંકલ્પ શક્તિ તારી કેટલી, નિરાશાઓ રહી છે જ્યાં તને નમાવી

જોઈ લીધી જીવનમાં હિંમત તો તારી, મંઝિલ ને મંઝિલ રહ્યો છે તું બદલતો

મેળ મળ્યા નથી, મળતા નથી અન્યની સાથે જ્યાં, કહે છે અટૂલી સ્થિતિ તારી

કાબૂમાં આવી નથી જ્યાં વૃત્તિ તારી, રહ્યો છે જીવનમાં જ્યાં એમાં તું નાચ નાચી

હરેક પરિસ્થિતિ જીવનમાં તો જ્યાં, રહી છે તને તો જ્યાં ડગમગાવી

નીકળ્યો હતો ચાલવા, મંઝિલની રાહ તારી, રહી છે હૈયાંમાં જ્યાં શંકાઓ જાગી

જોઈ લીધી જ્ઞાનની સીમાઓ તારી, કંઈક જ્ઞાન રહ્યું છે તને અચરજ જગાવી

જોઈ લીધી જીવનની આવડત તારી, નાંખતો રહ્યો જ્યાં અંદાજ વિનાની બાજી તારી
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

jaṇāī gaī, dēkhāya gaī śakti tārī, māyā rahī chē jyāṁ tanē nacāvī

khōī bēṭhō chē tuṁ, svataṁtratānī khumārī tārī, jyāṁ svīkārī māyānī tēṁ tābēdārī

dēkhāī gaī chē saṁkalpa śakti tārī kēṭalī, nirāśāō rahī chē jyāṁ tanē namāvī

jōī līdhī jīvanamāṁ hiṁmata tō tārī, maṁjhila nē maṁjhila rahyō chē tuṁ badalatō

mēla malyā nathī, malatā nathī anyanī sāthē jyāṁ, kahē chē aṭūlī sthiti tārī

kābūmāṁ āvī nathī jyāṁ vr̥tti tārī, rahyō chē jīvanamāṁ jyāṁ ēmāṁ tuṁ nāca nācī

harēka paristhiti jīvanamāṁ tō jyāṁ, rahī chē tanē tō jyāṁ ḍagamagāvī

nīkalyō hatō cālavā, maṁjhilanī rāha tārī, rahī chē haiyāṁmāṁ jyāṁ śaṁkāō jāgī

jōī līdhī jñānanī sīmāō tārī, kaṁīka jñāna rahyuṁ chē tanē acaraja jagāvī

jōī līdhī jīvananī āvaḍata tārī, nāṁkhatō rahyō jyāṁ aṁdāja vinānī bājī tārī
Scan Image

Gujarati Bhajan no. 5635 by Satguru Devendra Ghia - Kaka
First...563256335634...Last