Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 5646 | Date: 22-Jan-1995
જોયું તો જેણે, કહી ના શક્યું એ તો એને
Jōyuṁ tō jēṇē, kahī nā śakyuṁ ē tō ēnē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 5646 | Date: 22-Jan-1995

જોયું તો જેણે, કહી ના શક્યું એ તો એને

  No Audio

jōyuṁ tō jēṇē, kahī nā śakyuṁ ē tō ēnē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1995-01-22 1995-01-22 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1145 જોયું તો જેણે, કહી ના શક્યું એ તો એને જોયું તો જેણે, કહી ના શક્યું એ તો એને

કહ્યું તો એને તો જેણે, જોયું ના એને તો એણે

મૂંઝાયું મન એમાં તો ત્યારે, ગણવું સાચું એમાં તો કોને

સમજવું તો છે જેણે એને, પામી ના શક્યું એ તો એને

મળ્યું સુખ એમાં તો જેને, શોધ્યું ના સુખ એણે તો બીજે

કર્યો વાસ એમાં તો જેણે, પડયો ના બદલવો નિવાસ એણે

જોયા જુદા રંગોના રૂપ એણે, નીકળતાં જોયા એકમાંથી એણે

ખોયું બધું એમાં તો જેણે, પામી લીધું એમાંથી તો એણે

જોયું તેં જેણે, ગોત્યું કારણ એણે, મળ્યું કારણનું કારણ એમાં એને

ભળી ગયું જે જ્યાં એમાં, કહી ના શક્યું એ તો એને
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

jōyuṁ tō jēṇē, kahī nā śakyuṁ ē tō ēnē

kahyuṁ tō ēnē tō jēṇē, jōyuṁ nā ēnē tō ēṇē

mūṁjhāyuṁ mana ēmāṁ tō tyārē, gaṇavuṁ sācuṁ ēmāṁ tō kōnē

samajavuṁ tō chē jēṇē ēnē, pāmī nā śakyuṁ ē tō ēnē

malyuṁ sukha ēmāṁ tō jēnē, śōdhyuṁ nā sukha ēṇē tō bījē

karyō vāsa ēmāṁ tō jēṇē, paḍayō nā badalavō nivāsa ēṇē

jōyā judā raṁgōnā rūpa ēṇē, nīkalatāṁ jōyā ēkamāṁthī ēṇē

khōyuṁ badhuṁ ēmāṁ tō jēṇē, pāmī līdhuṁ ēmāṁthī tō ēṇē

jōyuṁ tēṁ jēṇē, gōtyuṁ kāraṇa ēṇē, malyuṁ kāraṇanuṁ kāraṇa ēmāṁ ēnē

bhalī gayuṁ jē jyāṁ ēmāṁ, kahī nā śakyuṁ ē tō ēnē
Scan Image

Gujarati Bhajan no. 5646 by Satguru Devendra Ghia - Kaka
First...564156425643...Last