Hymn No. 5653 | Date: 27-Jan-1995
જાવું છે રે મારે, એવા રે પ્રદેશમાં, પહોંચી ના શકે ચિંતા જ્યાં મારી પાસે
jāvuṁ chē rē mārē, ēvā rē pradēśamāṁ, pahōṁcī nā śakē ciṁtā jyāṁ mārī pāsē
પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)
1995-01-27
1995-01-27
1995-01-27
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1152
જાવું છે રે મારે, એવા રે પ્રદેશમાં, પહોંચી ના શકે ચિંતા જ્યાં મારી પાસે
જાવું છે રે મારે, એવા રે પ્રદેશમાં, પહોંચી ના શકે ચિંતા જ્યાં મારી પાસે
વેરની હસ્તિ હોય રે ના ત્યાં, પ્યારનો સાગર છલકાતોને છલકાતો રહે
સરળતાની વાડીમાં ખીલે રે ફૂલો, ત્યાં સદ્ગુણોના ને સદ્ગુણોના રે
લૂંટે ના ત્યાં કોઈ કોઈને, રહે પાતા ને પીતા પ્યાલા સહુ પ્યારના રે
કરે ના કોઈ ક્રોધ કોઈ કોઈના ઉપર, ઇર્ષ્યા ના જલે, કોઈના રે હૈયે
સરળ ભાવો ને સરળ સ્વભાવો, સહુના સદા ત્યાં તો રહે
કરે ના કોઈ અપમાન કોઈના, હોય માનને રે લાયક સહુ કોઈ ત્યાં રે
નાચે તો સહુ એકજ તાનમાં, તોયે સહુ સહુના રે તાનમાં તો નાચે
ધરે ના ધ્યાન ત્યાં કોઈ તો અન્યનું, રહે સહુ પ્રભુના તો ધ્યાનમાં રે
કરવી ના પડે શોધ તો સુખશાંતિની ત્યાં, સુખશાંતિ હોય સહુના રે હૈયે
રહે પ્રભુ સહુને ત્યાં જોતા ને જોતા, સહુ રહે જોતા ને જોતા તો પ્રભુને
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
jāvuṁ chē rē mārē, ēvā rē pradēśamāṁ, pahōṁcī nā śakē ciṁtā jyāṁ mārī pāsē
vēranī hasti hōya rē nā tyāṁ, pyāranō sāgara chalakātōnē chalakātō rahē
saralatānī vāḍīmāṁ khīlē rē phūlō, tyāṁ sadguṇōnā nē sadguṇōnā rē
lūṁṭē nā tyāṁ kōī kōīnē, rahē pātā nē pītā pyālā sahu pyāranā rē
karē nā kōī krōdha kōī kōīnā upara, irṣyā nā jalē, kōīnā rē haiyē
sarala bhāvō nē sarala svabhāvō, sahunā sadā tyāṁ tō rahē
karē nā kōī apamāna kōīnā, hōya mānanē rē lāyaka sahu kōī tyāṁ rē
nācē tō sahu ēkaja tānamāṁ, tōyē sahu sahunā rē tānamāṁ tō nācē
dharē nā dhyāna tyāṁ kōī tō anyanuṁ, rahē sahu prabhunā tō dhyānamāṁ rē
karavī nā paḍē śōdha tō sukhaśāṁtinī tyāṁ, sukhaśāṁti hōya sahunā rē haiyē
rahē prabhu sahunē tyāṁ jōtā nē jōtā, sahu rahē jōtā nē jōtā tō prabhunē
|