1986-09-29
1986-09-29
1986-09-29
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11521
કર્મો હું તો કરતો જાઉં, ફળ એનું મળશે ક્યારે

એ તો હું કંઈ નવ જાણું માડી, એ તો તું તો જાણે
મનડું મારું શુદ્ધ કરતો રહું, કૃપા તારી પામું ક્યારે

તુજને નીરખતા હું તો રડતો માડી, અટકું ક્યારે

નિત્ય જપ કરતો રહું, ધ્યાનમાં ડૂબું હું ક્યારે

પૂજન કરતા-કરતા હું તો ભાન મારું ભૂલું ક્યારે

સાચવી-સાચવી ચાલું હું તો, તોય માયામાં અટવાઉં ક્યારે

બચી-બચી આવું તોય, લોભમાં ડૂબું હું તો ક્યારે

મનડાંને સ્થિર કરવા કોશિશ કરતો, તોય ભાગે એ ક્યારે

શરણું હું તો શોધું તારું માડી, સ્વીકાર કરશો મારો ક્યારે

Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
karmō huṁ tō karatō jāuṁ, phala ēnuṁ malaśē kyārē
ē tō huṁ kaṁī nava jāṇuṁ māḍī, ē tō tuṁ tō jāṇē
manaḍuṁ māruṁ śuddha karatō rahuṁ, kr̥pā tārī pāmuṁ kyārē
ē tō huṁ kaṁī nava jāṇuṁ māḍī, ē tō tuṁ tō jāṇē
tujanē nīrakhatā huṁ tō raḍatō māḍī, aṭakuṁ kyārē
ē tō huṁ kaṁī nava jāṇuṁ māḍī, ē tō tuṁ tō jāṇē
nitya japa karatō rahuṁ, dhyānamāṁ ḍūbuṁ huṁ kyārē
ē tō huṁ kaṁī nava jāṇuṁ māḍī, ē tō tuṁ tō jāṇē
pūjana karatā-karatā huṁ tō bhāna māruṁ bhūluṁ kyārē
ē tō huṁ kaṁī nava jāṇuṁ māḍī, ē tō tuṁ tō jāṇē
sācavī-sācavī cāluṁ huṁ tō, tōya māyāmāṁ aṭavāuṁ kyārē
ē tō huṁ kaṁī nava jāṇuṁ māḍī, ē tō tuṁ tō jāṇē
bacī-bacī āvuṁ tōya, lōbhamāṁ ḍūbuṁ huṁ tō kyārē
ē tō huṁ kaṁī nava jāṇuṁ māḍī, ē tō tuṁ tō jāṇē
manaḍāṁnē sthira karavā kōśiśa karatō, tōya bhāgē ē kyārē
ē tō huṁ kaṁī nava jāṇuṁ māḍī, ē tō tuṁ tō jāṇē
śaraṇuṁ huṁ tō śōdhuṁ tāruṁ māḍī, svīkāra karaśō mārō kyārē
ē tō huṁ kaṁī nava jāṇuṁ māḍī, ē tō tuṁ tō jāṇē
English Explanation |
|
In this Gujarati Bhajan Kakaji is in introspection of all the Karma (deeds) done by him and when shall he get the fruits of it, So he is asking the Divine the results of various hardships he has done..
Kakaji is worshipping
He is saying to the Divine Mother
I am going on doing my deeds, when shall I get the fruits of it. I don't know about it, you only know.
I keep purifying my mind when shall your grace be received. I don't know about it, You only know.
Whenever I see you, My emotions are overwhelmed and I start crying. When shall it stop
I don't know about it, you only know
I always keep chanting your name when shall I start meditating.
I don't know about it, You only know.
While worshipping you, I want to be lost
I don't know about it, you only know.
I am saving myself and walking, don't know when shall I stuck in illusions.
I don't know about it, you only know.
I am aware being cautious, but when shall I drown in greediness.
I don't know about it, you only know.
I am trying hard to stabilize my mind, but still it runs. I don't know about it, you only know.
I would seek your shelter , accept my request.
I don't know about it, You only know.
|