Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans

Hymn No. 541 | Date: 04-Oct-1986
ફરી ફરી મોકલી જગમાં કરી ઉપકાર, વાટ મારી રહી છે તું જોતી
Pharī pharī mōkalī jagamāṁ karī upakāra, vāṭa mārī rahī chē tuṁ jōtī

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

Hymn No. 541 | Date: 04-Oct-1986

ફરી ફરી મોકલી જગમાં કરી ઉપકાર, વાટ મારી રહી છે તું જોતી

  No Audio

pharī pharī mōkalī jagamāṁ karī upakāra, vāṭa mārī rahī chē tuṁ jōtī

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

1986-10-04 1986-10-04 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11530 ફરી ફરી મોકલી જગમાં કરી ઉપકાર, વાટ મારી રહી છે તું જોતી ફરી ફરી મોકલી જગમાં કરી ઉપકાર, વાટ મારી રહી છે તું જોતી

   ગુનેગાર તારો જ આ બાળ માડી, ગયો છે તુજ સામે આજે બેસી

ભૂલીને વાયદા બધા તુજને, રહી છે માયા હૈયે એને ખૂબ વાગી

કુકર્મોથી બન્યા છે કાળા હૈયા એના, સાફ કરવા એણે તસ્દી નથી કંઈ લીધી

વસંતો ને વસંતો ગઈ નથી હૈયેથી એના, વાસના હજી કંઈ છૂટી

દીધું છે ભરપૂર સહુને તેં જગમાં, બેઠો છે તુજ સામે ફેલાવીને હાથ ખાલી

નથી વરસાવી દયા અન્ય પર, રહ્યો છે દયાની ભીખ તુજ પાસે માગી

પાપો કરતા નથી પાછું વળી કંઈ જોયું, પ્રપંચોમાં સદા રહ્યો છે રાચી

રડાવી, રડાવી અન્યને રહ્યો છે રાજી, થઈ આજ એની જ આંખ અશ્રુભીની

વિશ્વાસે બેસી ગયો છે આજ તુજ સામે, માફ કરજે આજ તું એને માડી

View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

pharī pharī mōkalī jagamāṁ karī upakāra, vāṭa mārī rahī chē tuṁ jōtī

   gunēgāra tārō ja ā bāla māḍī, gayō chē tuja sāmē ājē bēsī

bhūlīnē vāyadā badhā tujanē, rahī chē māyā haiyē ēnē khūba vāgī

   gunēgāra tārō ja ā bāla māḍī, gayō chē tuja sāmē ājē bēsī

kukarmōthī banyā chē kālā haiyā ēnā, sāpha karavā ēṇē tasdī nathī kaṁī līdhī

   gunēgāra tārō ja ā bāla māḍī, gayō chē tuja sāmē ājē bēsī

vasaṁtō nē vasaṁtō gaī nathī haiyēthī ēnā, vāsanā hajī kaṁī chūṭī

   gunēgāra tārō ja ā bāla māḍī, gayō chē tuja sāmē ājē bēsī

dīdhuṁ chē bharapūra sahunē tēṁ jagamāṁ, bēṭhō chē tuja sāmē phēlāvīnē hātha khālī

   gunēgāra tārō ja ā bāla māḍī, gayō chē tuja sāmē ājē bēsī

nathī varasāvī dayā anya para, rahyō chē dayānī bhīkha tuja pāsē māgī

   gunēgāra tārō ja ā bāla māḍī, gayō chē tuja sāmē ājē bēsī

pāpō karatā nathī pāchuṁ valī kaṁī jōyuṁ, prapaṁcōmāṁ sadā rahyō chē rācī

   gunēgāra tārō ja ā bāla māḍī, gayō chē tuja sāmē ājē bēsī

raḍāvī, raḍāvī anyanē rahyō chē rājī, thaī āja ēnī ja āṁkha aśrubhīnī

   gunēgāra tārō ja ā bāla māḍī, gayō chē tuja sāmē ājē bēsī

viśvāsē bēsī gayō chē āja tuja sāmē, māpha karajē āja tuṁ ēnē māḍī

   gunēgāra tārō ja ā bāla māḍī, gayō chē tuja sāmē ājē bēsī
English Explanation Increase Font Decrease Font

In this Gujarati Bhajan Kakaji is in introspection of all the mistakes a human does and expects to be forgiven. As he is repenting for all his misdeeds.

Kakaji says to the Divine Mother

Again and again you send me in this world oblige me and then you wait for me.

Culprit is your this child O'Mother who is sitting infront of you.

This child of yours whom you sent in this world has forgotten all the promises he did to you, and now delusions have clutched his heart.

Culprit is your this child O'Mother who is sitting infront of you.

Doing all misdeeds now his heart has become dark and he has not taken any actions to clean it.

Culprit is your this child O'Mother who is sitting infront of you.

Many springs and seasons have passed by but the lust has not left his heart.

Culprit is your this child O'Mother who is sitting infront of you.

You have given enough to all in this world, but still they are sitting in front of you with empty hands.

Culprit is your this child O'Mother who is sitting infront of you.

He is so shrewd that he never showered mercy on anybody else, and now he is begging for mercy from you.

Culprit is your this child O'Mother who is sitting infront of you.

While committing sins never turned back to look, always was busy in conspiracies.

Culprit is your this child O'Mother who is sitting infront of you.

Made others cry and stayed himself happy, and today his eye's are shedding tears.

Culprit is your this child O'Mother who is sitting infront of you.

And now he tends to be forgiven after doing so many mistakes.

With faith he is sitting infront of you today, forgive him O'Mother.

Culprit is your this child O'Mother who is sitting infront of you and repenting for all the mistakes done by him and wants to seek forgiveness.
Scan Image

Gujarati Bhajan no. 541 by Satguru Devendra Ghia - Kaka
First...541542543...Last