1986-10-30
1986-10-30
1986-10-30
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11582
આત્મા, પરમાત્માથી પડી છૂટો, બધું ચેન ખોઈ બેઠો
આત્મા, પરમાત્માથી પડી છૂટો, બધું ચેન ખોઈ બેઠો
હતો ક્યાં આવ્યો ક્યાં, બધું સાનભાન એ ભૂલી ગયો
મુક્તપણે રહેતો, વિહરતો, માયાના બંધનથી જકડાઈ ગયો
દ્વંદ્વ સુખદુઃખમાં કરી, સુખદુઃખ એ ભોગવી રહ્યો
મધ માયાનું ચાખી સદા, માયામાં એ રાચી રહ્યો
ક્ષણ પણ ના દૂર થઈ માયા, વ્યાકુળ એ તો બની ગયો
પ્રેમસાગરમાં હતો એ ડૂબ્યો, મૃગજળ પાછળ દોડી ગયો
શાશ્વતને ત્યજી, નાશવંત પાછળ આજ દોડી ગયો
મેલ હૈયે ખૂબ વધારી, સ્વસ્વરૂપ પોતાનું ભૂલી ગયો
થાક્યો ઘણો એ તો માયામાં, એ તો ડૂબી રહ્યો
નજર માયામાંથી ઉઠાવી, સ્વસ્વરૂપમાં ડૂબી ગયો
હૈયે સ્મરણ જાગી ગયું સાચું, શાંતિ એ પામી ગયો
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
ātmā, paramātmāthī paḍī chūṭō, badhuṁ cēna khōī bēṭhō
hatō kyāṁ āvyō kyāṁ, badhuṁ sānabhāna ē bhūlī gayō
muktapaṇē rahētō, viharatō, māyānā baṁdhanathī jakaḍāī gayō
dvaṁdva sukhaduḥkhamāṁ karī, sukhaduḥkha ē bhōgavī rahyō
madha māyānuṁ cākhī sadā, māyāmāṁ ē rācī rahyō
kṣaṇa paṇa nā dūra thaī māyā, vyākula ē tō banī gayō
prēmasāgaramāṁ hatō ē ḍūbyō, mr̥gajala pāchala dōḍī gayō
śāśvatanē tyajī, nāśavaṁta pāchala āja dōḍī gayō
mēla haiyē khūba vadhārī, svasvarūpa pōtānuṁ bhūlī gayō
thākyō ghaṇō ē tō māyāmāṁ, ē tō ḍūbī rahyō
najara māyāmāṁthī uṭhāvī, svasvarūpamāṁ ḍūbī gayō
haiyē smaraṇa jāgī gayuṁ sācuṁ, śāṁti ē pāmī gayō
English Explanation |
|
In this splendid Gujarati Bhajan Kakaji is talking about the most pious energy of our body our soul. He is talking about the journey of the soul from where does it come and what it has to go through in the world.
Kakaji says
As the soul leaves apart from the supreme soul. It losses all it's peace. Here Kakaji wants to say that our soul is a part of the supreme soul.
As the soul leaves the Divine it forgets everything.
Where was he and where has he come forgets everything.
With the Supreme he was living so freely wandering here and there but now he is bound by illusions ( Maya).
Keeping dual competitions among happiness & sorrow. It is suffering all the happiness & sorrow.
After tasting the honey of Illusions, it always remained in illusions (Maya)
The involvement is so high that for even a fraction of a second Illusions does not wants to stay away, It starts becoming restless.
When the soul was with the supreme it was drowned in the ocean of love, but it ran behind mirage.
Abandoning the eternal it ran behind perishable today.
And now there is too much of dirt in the heart, which has made him forget his own self.
Drowned in illusions got tired a lot, when lifted the gaze from illusions and immersed in thy own self.
Then did it realise of the big mistake done, when the true memory awakened of the soul, true peace was restored.
|