1986-11-18
1986-11-18
1986-11-18
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11610
સમજાવતી સહુને તું તો માડી, સમજણ મુજમાં ના આવી
સમજાવતી સહુને તું તો માડી, સમજણ મુજમાં ના આવી
દોષ ગણવો કોનો માડી, સમજાવનારનો કે ના સમજનારનો
દર્શન દેવા તું તો આવી માડી, આંખ બંધ મેં તો રાખી
દોષ ગણવો કોનો માડી, દર્શન દેનારનો કે આંખ બંધ રાખનારનો
પ્રકાશ તું તો દેતી આવી માડી, આંખે પટ્ટી મેં તો બાંધી
દોષ ગણવો કોનો માડી, પ્રકાશનો કે પટ્ટી બાંધનારનો
અન્નના ભંડાર ભર્યા ભારી, ભૂખ મુજને તો ના લાગી
દોષ ગણવો કોનો માડી, અન્નના ભંડારનો કે ના ખાનારનો
રસ્તો રહી છે તું સુઝાડી, માયામાંથી દૃષ્ટિ હટી ન મારી
દોષ ગણવો કોનો માડી, રસ્તો સુઝાડનારનો કે માયામાં ડૂબનારનો
સંભાળ પ્રેમથી તું લેતી આવી, રહ્યો હું તો તુજથી ભાગી
દોષ ગણવો કોનો માડી, સંભાળ લેનારનો કે ભાગનારનો
સદા તું તો દેતી આવી, લાયકાત મુજમાં તો ન આવી
દોષ ગણવો કોનો માડી, આપનારનો કે ન સુધરનારનો
કૃપા સદા તું રહી વરસાવી, કદર એની મેં ન જાણી
દોષ ગણવો કોનો માડી, કૃપા વરસાવનારનો કે કદર ના જાણનારનો
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
samajāvatī sahunē tuṁ tō māḍī, samajaṇa mujamāṁ nā āvī
dōṣa gaṇavō kōnō māḍī, samajāvanāranō kē nā samajanāranō
darśana dēvā tuṁ tō āvī māḍī, āṁkha baṁdha mēṁ tō rākhī
dōṣa gaṇavō kōnō māḍī, darśana dēnāranō kē āṁkha baṁdha rākhanāranō
prakāśa tuṁ tō dētī āvī māḍī, āṁkhē paṭṭī mēṁ tō bāṁdhī
dōṣa gaṇavō kōnō māḍī, prakāśanō kē paṭṭī bāṁdhanāranō
annanā bhaṁḍāra bharyā bhārī, bhūkha mujanē tō nā lāgī
dōṣa gaṇavō kōnō māḍī, annanā bhaṁḍāranō kē nā khānāranō
rastō rahī chē tuṁ sujhāḍī, māyāmāṁthī dr̥ṣṭi haṭī na mārī
dōṣa gaṇavō kōnō māḍī, rastō sujhāḍanāranō kē māyāmāṁ ḍūbanāranō
saṁbhāla prēmathī tuṁ lētī āvī, rahyō huṁ tō tujathī bhāgī
dōṣa gaṇavō kōnō māḍī, saṁbhāla lēnāranō kē bhāganāranō
sadā tuṁ tō dētī āvī, lāyakāta mujamāṁ tō na āvī
dōṣa gaṇavō kōnō māḍī, āpanāranō kē na sudharanāranō
kr̥pā sadā tuṁ rahī varasāvī, kadara ēnī mēṁ na jāṇī
dōṣa gaṇavō kōnō māḍī, kr̥pā varasāvanāranō kē kadara nā jāṇanāranō
English Explanation |
|
In this beautiful Gujarati Bhajan, where Shri Devendra Ghia, also known as Kaka and our Guruji is introspecting in reference to Divine Mother 's eternal grace upon us and our rigidity, our inertia and our inability to lift the divine spirit in us.
He is saying...
You are explaining everything, O Mother, but I did not understand,
Whose fault it is, the one who explains or the one who refuses to understand.
You appeared before me, O Mother, but I kept my eyes shut,
Whose fault it is, the one who appeared or the one who kept the eyes shut.
You always showed light(truth), O Mother, but I covered my eyes.
Whose fault it is, the one who showed the light or the one who covered the eyes.
You gave treasure of food, O Mother, but I did not feel hungry,
Whose fault it is, treasure of food, or the one who is not eating it.
You are always showing the correct path, O Mother, but I am immersed in this illusion,
Whose fault it is, the one who is showing the path or the one who refuses to come out of illusion.
You are taking care with selfless love, O Mother, but I am running away from you,
Whose fault it is, the one who is taking care or the one who is running away.
You have always been giving, O Mother, but I never became worthy of it,
Whose fault it is, the one who is giving or the the one who is not ready to change.
You have always showered grace, O Mother, but I never appreciated,
Whose fault it is, the one who is showering grace or the one who did not care for the grace.
Kaka is putting it across that Divine Mother is always ready to love, hold, help, feed, guide and to give grace. But, we are the ungrateful ones, and ignorant human beings. Not worthy of her kindness, graciousness and eternal love.
|