1987-01-05
1987-01-05
1987-01-05
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11658
ક્રોધથી પ્રીત બંધાય નહિ, વેરથી પ્રેમ તો જિતાય નહિ
ક્રોધથી પ્રીત બંધાય નહિ, વેરથી પ્રેમ તો જિતાય નહિ
ડરથી તો પ્રેમ ટકે નહિ, પ્રેમ વિના પ્રેમ તો પમાય નહિ
સ્વાર્થભર્યો પ્રેમ ટકશે નહિ, નિસ્વાર્થ વિના પ્રેમ ફોરમશે નહિ
પ્રેમમાં અપેક્ષા કરશો નહિ, અપેક્ષામાં પ્રેમ તો રહેશે નહિ
પ્રેમ દીધા વિના જાણે નહિ, પ્રેમ પ્રેમ વિના બીજું માગે નહિ
પ્રેમ વિના પ્રભુ જીતાય નહિ, પ્રેમ વિના પ્રભુ તો રીઝે નહિ
મધ્યમાં રાખી પોતાને, પ્રેમ સંભવે નહિ, પ્રેમ આનંદ વિના પામે નહિ
પ્રેમ પાંગરતા વાર લાગે નહિ, પ્રેમ જાળવવો સહેલો થાશે નહિ
પ્રેમ કરી પ્રેમને બદનામ કરશો નહિ, પ્રેમ જેવું સુંદર બીજું છે નહિ
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
krōdhathī prīta baṁdhāya nahi, vērathī prēma tō jitāya nahi
ḍarathī tō prēma ṭakē nahi, prēma vinā prēma tō pamāya nahi
svārthabharyō prēma ṭakaśē nahi, nisvārtha vinā prēma phōramaśē nahi
prēmamāṁ apēkṣā karaśō nahi, apēkṣāmāṁ prēma tō rahēśē nahi
prēma dīdhā vinā jāṇē nahi, prēma prēma vinā bījuṁ māgē nahi
prēma vinā prabhu jītāya nahi, prēma vinā prabhu tō rījhē nahi
madhyamāṁ rākhī pōtānē, prēma saṁbhavē nahi, prēma ānaṁda vinā pāmē nahi
prēma pāṁgaratā vāra lāgē nahi, prēma jālavavō sahēlō thāśē nahi
prēma karī prēmanē badanāma karaśō nahi, prēma jēvuṁ suṁdara bījuṁ chē nahi
English Explanation |
|
This is a beautiful bhajan about fundamental emotion 'Love'.
Kaka is describing how love should be...
With anger, one cannot bind love.
With revenge, one cannot win love.
With fear, one cannot get love
Selfish love will not last.
Only selfless love can bloom.
Don't have expectations in love.
Love will not last if there are expectations.
Without love, one cannot win God.
Without love, one cannot please God.
Being self centred will not gain love.
Love is not possible without joy in heart.
Love is very easy to bloom.
Love is very difficult to sustain.
Don't condemn the nature of love by irresponsible love.
There is nothing more beautiful than love.
Love is the very essence of existence of not only any living being, but also for the connection between you and God. Love is absolute and not relative. Love leads to devotion and then ultimate stage of liberation. Meera bai, Narsihn Mehta are live examples of reaching liberation through love and devotion.
|